Book Title: Jinpuja Paddhati Pratikarika Author(s): Vijayvikramsuri Publisher: Rajendra A Dalal View full book textPage 9
________________ - C . ૧ - સંપાદકીય મા જન્મ કરતાં પણ કદાચ પહેલા લખાયેલ ગુરપ્રસાદી રૂપ આ પુસ્તિકાનું સંપાદન કાર્ય મારા હાથમાં આવ્યું તે ગુરુ કૃપાને જ પ્રતાપ છે. પ્રસ્તુત પુસ્તિકાના સંપાદન કરતાં સારાય જૈન સાહિત્યના પૂજા વિષયક ગ્રંથોને અવગાહવાને અવસર મળે એ થયેલી ગુરુ આજ્ઞાને માન્ય કરવાથી મળેલ બીજે લાભ છે. પૂ. ગુરુદેવે આલેખેલ આ પુસ્તિકાનું મુદ્રણ પણ આથી લગભગ વીસ-પચીસ વર્ષ પૂર્વે શરુ થઈ ગયેલું પણ કઈક વિચિત્ર સગોના કારણે મુદ્રણ અટકયું કદાચિત્ ૫. કલ્યાણવિજ્યજીએ બીજી વાર જિનપૂજા પદ્ધતિ”નું મુદ્રણ ન કરાવ્યું હોય તે તૈયાર થયેલ પણ પુસ્તક પૂ. ગુરુદેવના ઘણા લખાણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 146