Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 7
________________ vii 'જિનપુજા પદ્ધતિ પુસ્તિકાના લેખ ૫. શ્રી કલ્યાણવિજયજી વિધાન છે એમાં પ્રશ્ન નથી પણ વિદ્વાન હોવા માત્રથી તેમની પ્રરૂપણ બરાબર છે એમ મનાય નહીં, પ્રમાણિક વસ્તુનું આખલેન અને પ્રરૂપણું કરવા માટે લેખો નિરાગ્રહ-બુદ્ધિ વાળા જોઈએ. પૂવગ્રહથી બધ ન હોવા જોઈએ. જેઓ અહકારથી પર હોય અને વિદ્વાન હોય તેઓનું વચન યુતિ યુકત બની શકે. અહકાર સિવાય પૂર્વ મહાપુરૂષોનાં ઉપર કેઇ પણ આરોપ લગાવાય ખરો? જયારે પૂ પ. બી કમાણ વિજયજીએ તે આક્ષેપ ક્યાં જ છે. આથી જ તે એમના જેવા કેટલાય પાઠોના અર્થ પણ બરાબર કર્યો નથી. મારે તે આટલું જ કહેવું છે કે પરમગુરુદેવની પરમકૃપાથી આ પુસ્તિકા તૈયાર થઈ છે. જેમાં પૂર્વ પુરૂષોના વચને ભરેલાં છે. ભગવાનની સ્નાનપૂજા દરરોજ થાય કે નહીં? આ એમને ઊભે કરેલે સવાલ છે. સવાલને ચવાલરૂપે જ નહીં પણ સિદ્ધાન્તરૂપ બનાવી દેવા તેઓએ પ્રયત્ન કર્યો. રોજ સ્નાનપૂન કરવી જોઈએ તેવા નિત્યસ્નાન પૂજાના અને પ્રમાણે તેમની સમક્ષ પણ તેયાર થયા હતાં છતાંય પં. કલ્યાણવિજય મ. આગ્રહમાં આવી ગયા એટલે અમુક સદી નકકી કરી, નિત્ય સ્નાન પૂજા બાદથી શરુ થઇ તે વાત નકકી કરવાના આગ્રહના પરિણામે ઇતિહાસની પ્રમાણ સિદધ તારીખને પણ તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146