Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 5
________________ સ્વ-નિવેદન' પ્રસ્તુત પુસ્તિકાના આલેખન માટે, ખંભાતમાં પૂજ્ય આયપાદ પરમ ગુરુદેવ શ્રીમદ વિજય ભધિ સૂરીશ્વરજી મ.ની પરમશીળી છાયામાં શાસનની એક સુવિહિત આચાર્ય ભગવંતોની અમર ઉપદેશધારાને અટકાવી દેવા માટે જે પ્રયાસ પં. શ્રી કલ્યાણવિજયજી એ આદર્યો હતે તેના પ્રતિકાર પૂરતો જ મેં પ્રયત્ન કરેલ. તેમની પુસ્તિી પ્રસિદ્ધ થઈને મારા હાથમાં આવેલ ત્યારે પૂ. આ. શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. રાજગૃહીમાં વિરાજમાન હતા. અમે તે વખતે, ખંભાત હતા. મેં તે પૂજયશ્રીને “જિનપૂજા પદ્ધતિ' પુસ્તિકાનો પ્રતિકાર થશે જોઈએ તેવા આશયને પત્ર લખેલે. એ સરળ મહાપુરૂષે જવાબમાં જણાવ્યું કે “અહી પુસ્તકે જોઈએ તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી માટે તું જ એ પુસ્તિકાના પ્રતિકારરૂ૫ જવાબ આપી છે. કોણ જાણે શું થયું કે એ પુસ્તિકાને જવાબ લખવાની પ્રેરણા વેગવત થઈ અને લખવાનું શરૂ કર્યું. આ મારૂ જરૂઆતનું લખાણ મારા પૂજ્ય પરમ ગુરુદેવને સંભળાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146