Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 8
________________ viji પિતાની કલ્પના અને અનુમાનથી આગળ-પાછળ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તેઓ તો સ્વર્ગમાં સંચરી ગયા છે પણ એમના એ પુસ્તક દ્વારા કેટલાયે આત્માઓ માર્ગથી દૂર થઈ જવા પામ્યા હોય, નવા આત્માએ તેવા માગમાં અટવાઈ ન જાય માટે આ પુસ્તિકાનુ પ્રગટીકરણ જરૂરી માનવામાં આવ્યું છે. તે વખતે જ આ લખાયેલું પુસ્તક તે વખતે જ છપાવાયું હોત તે ઘણું સુંદર થાત! था હવે એક જ વાત કહેવાની રહે છે કે આ પુસ્તિકાનું વાંચન કરીને ભવ્યાત્માઓ જન શાસનમાં અનાદિ સિદ્ધ સિદ્ધાંત તથા તેને પોષનાર આચાર્ય ભગવંતોની પરંપરાના પણ પૂજક બન્યા રહે. સંપ્રતિ જિનાજ્ઞાથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે મિચ્છામિ દુકકડમ – વિકમ સરિ ૩૦-૦૦ ગુમડjડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146