________________
viji
પિતાની કલ્પના અને અનુમાનથી આગળ-પાછળ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તેઓ તો સ્વર્ગમાં સંચરી ગયા છે પણ એમના એ પુસ્તક દ્વારા કેટલાયે આત્માઓ માર્ગથી દૂર થઈ જવા પામ્યા હોય, નવા આત્માએ તેવા માગમાં અટવાઈ ન જાય માટે આ પુસ્તિકાનુ પ્રગટીકરણ જરૂરી માનવામાં આવ્યું છે. તે વખતે જ આ લખાયેલું પુસ્તક તે વખતે જ છપાવાયું હોત તે ઘણું સુંદર થાત!
था
હવે એક જ વાત કહેવાની રહે છે કે આ પુસ્તિકાનું વાંચન કરીને ભવ્યાત્માઓ જન શાસનમાં અનાદિ સિદ્ધ સિદ્ધાંત તથા તેને પોષનાર આચાર્ય ભગવંતોની પરંપરાના પણ પૂજક બન્યા રહે. સંપ્રતિ જિનાજ્ઞાથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે મિચ્છામિ દુકકડમ
– વિકમ સરિ
૩૦-૦૦
ગુમડjડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com