________________
-
C
. ૧
-
સંપાદકીય
મા જન્મ કરતાં પણ કદાચ પહેલા લખાયેલ ગુરપ્રસાદી રૂપ આ પુસ્તિકાનું સંપાદન કાર્ય મારા હાથમાં આવ્યું તે ગુરુ કૃપાને જ પ્રતાપ છે.
પ્રસ્તુત પુસ્તિકાના સંપાદન કરતાં સારાય જૈન સાહિત્યના પૂજા વિષયક ગ્રંથોને અવગાહવાને અવસર મળે એ થયેલી ગુરુ આજ્ઞાને માન્ય કરવાથી મળેલ બીજે લાભ છે.
પૂ. ગુરુદેવે આલેખેલ આ પુસ્તિકાનું મુદ્રણ પણ આથી લગભગ વીસ-પચીસ વર્ષ પૂર્વે શરુ થઈ ગયેલું પણ કઈક વિચિત્ર સગોના કારણે મુદ્રણ અટકયું કદાચિત્ ૫. કલ્યાણવિજ્યજીએ બીજી વાર જિનપૂજા પદ્ધતિ”નું મુદ્રણ ન કરાવ્યું હોય તે તૈયાર થયેલ પણ પુસ્તક પૂ. ગુરુદેવના ઘણા લખાણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com