________________
માફક એમ જ રહી જાત પણ તેઓની જિન પૂજા પધ્ધતિની જે કે ખૂબ જ સુધરેલી પણ બીજી આવૃતિએ જૂની વાત યાદ કરાવી. પૂ. ગુરુદેવે આપેલ જવાબ કેવો યુકિતપુરઃસર અને મુદ્દા પૂર્વકને છે તે તે નિસ્પક્ષપાત અને આગમ તત્ત્વનો સારી રીતે જાણકાર જ સમજી શકશે. અને તે પ્રત્યેક પંકિત વાંચતા આનદ આવેલ છે. સાથે એ શીખવાનું પણ મળ્યું છે કે કઈ ક્રિયા કે અનુષ્ઠાન નક્કી કર્યા બાદ સિદ્ધાંત શોધવા જવું તે કેટલુ ખતરનાક છે.
જાલેરમાં પૂ પં. કલ્યાણવિજયજી મ. નદીશ્વર દ્વીપનું મંદિર બનાવવાનું નકકી ક્યુ. સ્વાભાવિક જ છે કે આજે
જ્યાં એક કરતાં વધુ મંદિરે બને છે ત્યાં રેજની પૂજાનો પ્રશ્ન આવે અને તેમાં ય આ નંદીશ્વર દ્વિીપના મંદિરમાં તે વિપુલ પ્રતિમાઓ પધરાવવાના હતા. તે પણ અજનશલાકાવાળી. એટલે જ પૂજાનો સવાલ તે ઊઠે જ ! બીજી પૂજાઓ તે થઈ હોય કે નહીં ગમે તે રીતે મન મનાવી લઈ લેકે સમજી જાય છે પણ આ જલ પૂજા રૂપ અભિષેક પૂજા ન થાય તે તરત જ ખબર પડી જાય છે, શ્રદ્ધાળુ વગ' તે ચલાવી લેવા તૈયાર નથી થતું. અભિષેક કરવા પાછળ સારે એ શ્રમ અને સમય પણ આપ પડે છે માટે વિદ્વાન પૂ. ૫. કલ્યાણવિજયજી મહારાજે રસ્તે કાલે કે “રોજ નાન પૂજાની જરુર છેજ નહીં ક્યારેક કરે તે પણ ચાલે. ધીમે ધીમે એ વાત પ્રસરી હશે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com