Book Title: Jinpuja Paddhati Pratikarika Author(s): Vijayvikramsuri Publisher: Rajendra A Dalal View full book textPage 6
________________ તેઓ ખૂબ ખુશ થયા પછી તે જેમ જેમ લખતો ગયો તેમ તેમ પૂ. ગુરુદેવને સંભળાવતે ગયો. આ ક્રમે ઉત્સાહ પ્રેરક પૂ. ગુરુદેવની કૃપાથી "જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા ' નામની પુસ્તિકા તૈયાર થઈ ગઈ, મેં પૂ. ગુરુદેવને પૂછ્યું કે હવે શું કરવાનું? પૂ. ગુરુદેવે કહયું કે આવી પુસ્તિકાને જવાબ તરતજ પાવી પ્રસિદ્ધ કરી દેવો જોઇએ. આથી એનું મુદ્રણ પ્રતિશિપનું કામ શરૂ થયું. તે પછી કોઈ કાર્યવશ બી શ્રીકાન્તભાઈ ખંભાત આવેલા તેમણે પ્રસ્તુત લખાણ જોયુ, અને કહયું કે આનું સંપાદન કાર્ય સુંદર થવું જાઇએ. મને એમની વાત ગમી ગઈ એમને આઘોપાત આખુ પુસ્તક વાંચી જોયું, એના ઉપર કેટલીક નોંધ પણ તૈયાર કરી. તે પછી અમારે અમદાવાદ મુનિ સંમેલનમાં જવાનું થયું. અમે એટલા બધા કાર્યમાં જાગૃત રહયા કે આ કામ ખોરભે પડ્યું. તે પછી ઘણા વખતે શ્રી સંધનાં નિર્મળ પુણ્યોદયે મે મારા શિષ્ય મુનિ શ્રી રાજયશવિજયજીને સંપાદન માટે સેપ્સિ. એમણે ૫ મી કલ્યાણવિજયની બને આવૃતિઓ જોઇ લીધી અને બીજી આવૃતિમાં એમણે જે સુધારા કર્યા છે તેને પણ ખ્યાલ આ પુસ્તિકામાં સ્વતંત્રરૂપે બાપે છે. બસ પક્ષેપમાં આ પુસ્તિકાના જન્મને બા ઇતિહાસ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146