Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text ________________
અશરણું શરણું કહી જે હે, પ્રભુ બિરદ વિચાર સાહિબા, કાંઈ અહે ગરીબ નિવાજ; શરણુ તિહારી આયો હે, “ હું ચાકર જિન ચરણાં તણે, હારી સુનિએ અરજ અવાજ શ્રીખ તુમ કરુણાકર ઠાકુર હે. " - પ્રભુ ધર્મ દિવાકર જગગુરુ, મારાં ભવદુઃખ દુષ્કૃત ટાલ; વિનયચન્દને આપે છે, પ્રભુ નિજ ગુણસંપત શાશ્વતી, પ્રભુ દીનાનાથ દયાલ. શ્રી |
ર–શ્રી અજિતનાથ સ્તવન
કુવ્યસન મારગ માથેરે ધાક ધીક-એ દેશી] શ્રી જિન અજિત નમે જયકારી, તું દેવને દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજ્યા” રાણીકે, આતમજાત ત્વમેવજી; .
. શ્રી જિન અજિત નમે જયકારી. શ્રી ૧ છે. દુજા દેવા અનેરા જગમેં, તે મુજ દાય ન આવેજી; . : : તહ. મને તહ વચને હમને, તુંહી જ અધિક સુહાવે . શ્રી. ૨ | સેવ્યા દેવ ઘણા ભવભવમેં, તે મુજ ગરજ ન સારી....... . અબ કે શ્રી જિનરાજ મિલ્યોતૂ, પૂરણ પર ઉપકાર. | શ્રી ૩ || ત્રિભુવનમેં જસ ઉજજવલ તેરે, ફેલ રહ્યો જગ જાણેજી; વંદનીક પૂજનીક: સકલકે, આગમ એક વખાણે.શ્રી. ૪ તૂ જગજીવન અંતરજામી, પ્રાણ આધાર પ્યિારાજી; , , સબ વિધિ લાયક સંતસહાયક, ભક્ત વલ બિરુદ થાજી.. શ્રી પરે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા, તે સમ અવર ન કેઈજી; . . ;, વધે તેજ સેવક નિશદિન, શ્રેય તૈથે જ હોય છે. શ્રી. ૬ . જ્ઞાન દર્શન સંપત્તિ લે, ઈશ ભય અવિકારીજી; અવિચલ ભક્તિ વિનયચંદ'કુ, ઘ તે જાણું રીઝ તુમારીજી શ્રી છા
' ' ૩–શ્રી સંભવનાથ સ્તવન
[આજ મારા પાસજી ને ચાલો બંદન જઈએ-એ દેશી ].. આજ મારા સંભવ જિનકે, હિતચિત્તશું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ આલાપી, ગહરે શબ્દ ગુંજારમાં રાજ
આજ મારા સંભવ જિનકે, હિતચિત્તશું ગુણ ગાસ્યાં. ૧ ૧-આવ્યા; ૨ પસંદગીમાં, નજરમાં. ૩ લાયકાત, ભૂષણ. ૪જ્યાંત્યાં. ૫શુભ મનથી. ૬ લલકારી, ગંભીર, ૮ ધૂન લગાવીશું.
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 364