Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 15
________________ (૧૪). 'ભાવયાનું મૂળ-અનુકંપ. અનુકંપાથી આત્મલાભ કેવી રીતે થાય છે તે વિષે અમેરિકાના એક ન્યાયાધીશનું દષ્ટાંત. દરેક જીવ ઉપર દયાભાવ રાખો. (૬૪૬-૬૫૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર પ્રાર્થના. શીતલનાથ ભગવાન. સાચા કલ્પવૃક્ષ સમાને પરમાત્મા છે. બુદ્ધિને અન્તર્મુખી બને. આત્મસ્વરૂપ. દષ્ટા અને દશ્ય. આત્મા પંચભૂત નથી. આત્મા સચ્ચિદાનંદ છે. જડ કલ્પવૃક્ષથી જડ વસ્તુ મળે છે. પરમાત્માની આરાધનાનું ફળ. અનાથી મુનિ. ગુરુને ઓળખવાનું સાધન-સનાથતા. સંસારથી વિમુખ રહે તે ગુરુ છે. રાજસિંહ અને અનગારસિંહ સિંહની વિશેષતા. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વચ્ચેનું અંતર કામદેવને સિંહસ્વભાવ. ઉપામ્ય અને ઉપાસક. સિંહની સેવા સિંહ જ કરી શકે છે. (૬૫૪-૬૬૧). વ્યાખ્યાન ! સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ કર.” બધી વસ્તુઓ આત્માને લઈને પ્રિય છે. વસ્તુઓના બે પ્રકાર. અર્પિત વસ્તુ અને અનર્પિત વસ્તુ. અનાથી મુનિ. એણિક રાજાની રાજપરિવાર સહિત ક્ષમાયાચના. કેશ મુનિ અને પરદેશી રાજાનું તે વિષે ઉદાહરણ શ્રેણિક રાજાને પ્રભાવ. સંસ્કૃતિનું સંરક્ષણ કરે તે વિદ્યા. ગ્રામ્ય સુધારની આવશ્યક્તા. ગાંધીજીની સાદાઈ. અનાવશ્યક કપડાં પહેરે નહિ, શ્રેષ્ટ લેકેનું કર્તવ્ય, લેકની બુદ્ધિમાં ભેદ ન પાડે, પ્રદક્ષિણા આશય. ગુણોને સ્વીકાર કરવો એ પ્રદક્ષિણાને હેતુ. ભક્તિને આવેગ. શ્રેણિક રાજાને આત્મસંતોષ. (૬૬ ૧-૬૬૮). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર પ્રાર્થના વિમલનાથ ભગવાન. આત્મદર્શન-પ્રાર્થના. આજને વિકાસવાદ. ચૈતન્યને વિકાસ, અનાથી મુનિ, ઉપદેશ શ્રવણથી પ્રસન્નતા. “જેને અંત સારો તેનું બધું સારું'. ગુણસમૃદ્ધિ. ત્રિગુપ્રિધારા આત્માનું રક્ષણ. ત્રિવિધ દંડથી આત્મા દંડાય છે. પક્ષીઓની માફક મુનિઓને વિહાર. પક્ષીઓને આધાર-આકાશ. ઉપસંહાર જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય. જ્ઞાન અને ક્રિયા વિષે વીરસેન અને ઉદયસેનની શાસ્ત્રીય કથા. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન આંધળું છે. રોગ પેદા થવાનાં નવ કારણો વિષે સ્થાનાંગસૂત્રને ઉલ્લેખ. નિગી જ ધર્મની સેવા કરી શકે છે. (૬૬૮-૬૭૫) અન્તિમ વ્યાખ્યાન સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર - પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. સાદી વસ્તુનું મહત્ત્વ. પ્રાર્થના-પરમાત્માને ઓળખવાને સાકે અને સરળ ઉપાય. ધર્મપ્રભુને હૃદયમાં સ્થાન આપે. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખો, - પરમજ્યોતિ પરમાત્માના ઉપાસક બને. આ જ અંતિમ ઉપદેશ છે. પ્રશંસાથી ફુલાઈ જવું ન જોઈએ. પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવા સાધુઓને સાચવવાની જવાબદારી શ્રાવકે ઉપર છે. રાજકેટ ચાતુર્માસની ઈચછા. ઋણ મુક્તિ. ચારે તીર્થોનું કર્તવ્ય. રેવા-કુટવાની પ્રથાને ત્યાગ કરે. વર વિક્રયની પ્રથા દૂર કરે. ધર્મસાહિત્યને પ્રચાર કરે. ખાનપાનમાં વિવેક રાખે. પશુધનની રક્ષા કરે. સરકારના સહકારને લાભ લે. ક્ષમાપના (૬૭૫-૬૮૪) પરિશિષ્ટ પટેલું–વિહાર નોંધ. ' . .. .. ... (૬૮૫-૬૮૭) પરિશિષ્ટ બીજું–રાજકેટના ચાતુર્માસ દરમ્યાન થએલ દાનની સંક્ષિપ્ત નોંધ. ૬૮૮ પરિશિષ્ટ ત્રીજું–ચાતુર્માસ દરમ્યાન સજોડે શિયળવ્રત અંગીકાર કરનારાઓની શુભ ૬૯૧ પરિશિષ્ટ ચોથું–ચાતુર્માસ દરમ્યાન મોટી તપશ્ચર્યાની નોંધ. * મહા તપશ્ચયનિ લી. .. . ૬૯૨ ' નામાવળી. .•

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 364