________________
૩. ધ કળા
મરીનડ્રાઇવ પર મારા એક મિત્રે સરસ બ્લૉક લીધા હતા, અને તે જેવા માટે તેઓ ઘણા વખતથી આગ્રહ કરતા હતા, એટલે એક રવિવારે સવારના ફરવા જતાં હું ત્યાં જઈ પહોંચ્યા.
ખ્વાક સરસ હતા. ત્રણ-ચાર સ્નાનગૃહ અને તેમાં સ્નાન કરવા માટેનાં રંગબેરંગી મેટાં ટમે હતાં. બેડ રૂમા અને રસેાડાની વ્યવસ્થા પણ ઉત્તમ હતી. દિવાનખાનું સૌથી સરસ હતું. દિવાનખાનામાં મરીનડ્રાઇવના દરિયાની ઠંડી હવા આવતી હતી, પણ તેમ છતાં ત્યાં ત્રણ ચાર સીલીંગ ફેન હતા. દીવાલ પર સુંદર, સુÀાભિત, કળાયુક્ત અનેક ચિત્રા ટાંગવામાં આવ્યાં હતાં. બધાં ચિત્રામાં ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનું ચિત્ર સૌથી સરસ હતું. ઇટાલીના એક પ્રખ્યાત કળાકાર પાસે, માટી રકમ આપી, તે ચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું હતું. ચડકૌશિક સર્પની આખી કથા એ ચિત્રમાં આવી જતી હતી. ચડકૌશિક સપ પૂર્વજન્મમાં ગેાભદ્ર નામે તપસ્વી સાધુ હતા. ક્રોધ કરવાના પરિણામે કનકખલ નામના સ્થાનમાં કુલપતિને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવા પડ્યો. ત્યાં પણ ક્રોધ કર્યો અને પરિણામે એ જ સ્થાનમાં દૃષ્ટિવિષ (અર્થાત દૃષ્ટિ પડતાં જ ઝેર વ્યાપી જાય અને સામાના નાશ થાય તેવા ) સરૂપે ઉત્પન્ન થયા. ભગવાન મહાવીર એક વખતે એ સ્થાને જઈ પહેાંચ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org