________________
૧૩૪
શમણું સંઘના પૂજ્ય મુનિ મહારાજ સાહેબ અને પૂજય સાઠવીઓના મનનીય અભિપ્રાય
ધર્માનુરાગી શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતાની કલમથી ગુજરાતી ભાષામાં તૈયાર થયેલ આ “શલધર્મની કથાઓ” એ નામનો ગ્રંથ આજની ઊગતી પ્રજાના જીવનઘડતરમાં અત્યંત ઉપયોગી થાય તે ધર્મકથાનુગને સુંદર મળે છે.”
પ. પૂ. આ. વિજયધર્મસૂરિજી મહારાજ ચેમ્બુર-મુંબઈ પોષ સુ. ૭ સં ૨૦૨૩.
વર્તમાન પ્રજાને રૂચિકર બને એ હેતુને લક્ષ્યમાં રાખી આ લખેલી આ બેધક અને પ્રેરક કથાઓ આબાલગોપાલ વર્ગના યથાયોગ્ય કલ્યાણમાં યચિત ફાળે આપ્યા વિના નહિ રહે.” મુંબઈ ૬-૫-૭૦
શ્રી યશોવિજયજી મહારાજ પુસ્તક મેં વાંચ્યું. લેખકે ખૂબ સરસ બેધક ભાષામાં શીલધર્મની સુગંધ ફેલાવી છે. વર્તમાનકાળમાં સદાચારને ભીષણ દુષ્કાલ પડ્યો છે અને આ પરિસ્થિતિમાં આ પુસ્તક અમૃતવર્ષા સમાન ઉપયોગી સિદ્ધ થશે.” મુંબઈ, ૨૬-૪-૭૦ મુનિ શ્રી પદ્મસાગર-પંકજ.”
આ પુસ્તક જેના ઘરમાં જશે એ પુસ્તક તરીકે નહીં પણ ઘરના એક આભૂષણ તરીકે જનતા અપનાવશે. આજના ભૌતિકવાદના જમાનામાં જ્યારે આત્મિક ધર્મને લગભગ લેપ થયે છે ત્યારે આવું સાહિત્ય બહુ જ કિમતી છે.” ફાગણ વદિ ૮, સં ૨૦૨૩ મુનિશ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ
(કુમાર શ્રમણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org