Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
૮ પ્રત્યેક કથામાં આપના લખાણની શૈલી રેચક, સુવાચ્ય (સામાને કંટાળે ન આપે તેવુ.) ને વિશેષ તે ટૂંકામાં રહસ્ય ગતિ દશિત કરેલુ' દેખી શકયો છું જે અન્ય વિરલ વ્યક્તિમાં સભવી શકે.’
૧૩૫
વવાણીયા તા. ૪-૯-૭૦
મુનીશ્રી પુણ્યવિજયજી, માલાઓનાં સંસ્કાર – અધ્યયન – સત્રના નિર્માતા સાહિત્યરત્ન, ભાષાર પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી એમ. એ. અમદાવાદથી લખે છે કે “ સાધનાના માર્ગે દઢતાપૂર્વક પ્રયાણ કરનારા મહાપુરૂષાના જીવન-વૃતાન્તથી પરિપૂર્ણ • શીલધ કથા ’ અર્વાચીન યુગમાં અતિ પ્રેરણાદાયી યશસ્વી કૃતિ છે. મનને વાસનામાંથી ઉપાસનામાં લઈ જવાનું, અંધકારમાંથી પ્રકાશને શેાધવાનું, અસત્યમાંથી સત્ય તરફ દોરવાનું અને સંસ્કારો તથા વિચારને ઉર્ધ્વગામી અનાવવાનું લેખકની વાર્તાઓમાં સારૂ બળ છે. લેખકને મારાં હાર્દિક ધમ લાભ. ’
'
પ્રવચન પ્રભાવક પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી ખેંગલેારથી લખે છે કે :-“ શીલધર્મોની કથાએ સચ્ચારિત્રવાન્ ધનિષ્ઠ શ્રી. મનસુખલાલભાઈ તા. મહેતાની સુલેખની દ્વારા તૈયાર થયેલ આ ગ્રંથ સૌ કેાઈના ચારિત્ર નિર્માણુ, માનવતાના ગુણાના વિકાસ અને ધમભાવનાની વૃદ્ધિમાં વિશેષ ઉપયાગી થાએ! એ જ શુભેચ્છા.
સુપ્રસિદ્ધ લેખિકા અને વિદુષી પૂ. સાધ્વીશ્રી સૂર્ય શિશુશ્રીજી મદ્રાસથી લખે છે કે ઃ—
“ સ'સારની કથા માનવીના જીવન ઘડતરમાં જ્યારે વ્યથા રૂપ બની જાય છે ત્યારે માનવી સ્વયં આ કથાઓના
Jain Education International
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 159 160 161 162 163 164