________________ શીલધર્મની કથાઓ ભાગ 1-2 અભિપ્રાય આજે ઢગલાબંધ પુરતઓ પ્રગટ થાય છે, વેચાય છે અને વંચાય છે, પૂણ એમાં સાચા ધર્મ પ્રત્યે અનુરાગ ઉપવનવનાર, પ્રાચીન સંસ્કૃતિ માટે નવી પેઢીમાં માનની લાગણી જન્માવનારા અને સંસ્કાર પ્રેરક પુસ્તકે કેટલાં ? એવે સવાલ પૂછવાથી નિરાશાજનક જવાબે જ મળવાનો. શીલધર્મનુ આવા તમયે અહોર પડેલું આ પુસ્તકકથાએ વધુ આવકારપાત્ર ઠરે છે. આપણા દેશમાં વૈદિક ઔદ્ધ તેમજ જેનધની દષ્ટાંત કથાઓનો વિપુલ ભ'ડાર છે. આમાંથી લેખકે ચોક્કસ દષ્ટિ રાખી અહિં દ્રષટીન્તકથાઓ રજૂ કરી છે. ચારિત્રનું ઘડતર થાય છતાં વાંચવામાં પણ રસ જાગે એવી સરળ શૈલીમાં આ પુસ્તક લેખવામાં આવ્યું છે. આજના ભૌતિકવાદના યુગમાં ભાતું પણ સુયડાયેલ છે અને તેની સાધન સંપત્તિ હોવા છતાં માનવી માટે સાચા સુખની આશા ઓછી છે. ત્યારે સાચા સુખના રસ્તે આ દૃષ્ટાન્તકથાઓ આપી જાય છે. આ દૃષ્ટોત્તકથાઓ માત્ર મનોરંજન અર્થે લખાયેલી આધુનિક વાત નથી પણ ઉચ્ચ જીવનના આશય વ્યક્ત કરતી કથાએ છે. આ કથાઓમાં સત્ય, પ્રેમ, દયા, ક્ષમા, ઉદારતા, સાનવતા આદિ (ગણાને બીરદાવતી સ્થાએ પસંદ કરવામાં આવી છે. આ દટાત્કાએ મૌલિક નથી પણ એની રજુઆત મૌલિક છે. તા. 20-12-70 * મુમ્બઈ સમાચાર ? Jain Education International For Private & Personal Use On www.jainelibrary.org