Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 163
________________ પાશવ વૃત્તિઓનું ઉચ્ચતર વૃત્તિઓમાં રૂપાંતર દરેક આમા અણવિકસેલી વ્યક્તિ છે. એ પારાવવૃત્તિઓથી પૂર્ણ પણે મુક્ત નથી, છતાં ઉચતર વૃત્તિઓમાં તેનું રૂપાંતર કરવાને એ શક્તિમાન છે. આત્માની જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપવું જોઈ એ એ વસ્તુ જેને આપણે ન દેપૂર્વક સ્વીકારી લઈ એ અને તેના નિયમો અનુસાર આ પણી પ્રકૃતિને નિગ્રહ કરીએ તે આપણે વિકાસ સાધી હાઈએ. આપણે આપણી સંસ્કૃત્તિ બદલીએ અને આપણા સુ તુ માનસને નવેસરથી કેલીપે તો જ આપણે વાસના પ્રધાને મુટી આધ્યાત્મિક બની શકીએ. એનો અર્થ એ થયો કે આપણે સંચમ અને શિસ્ત પાળવાં જોઈ એ. એ પણી નૈસર્ગિક વૃત્તિથી પર થવાના પ્રયત્નમાં ડગલે ને પગલે ભારે પ્રભના અને તેની સામે ઝૂઝવાનું રહેલું છે. પરંતુ આપણા વ્યક્તિત્વની પરિપૂર્ણતા માટે રણે માવાચકે છે. જો કે આ પ્રયત્ન આપણી પાસે ભારે ભાગ માગે છે, છતાં તેના બદલે પણ એ જ મહાન છે.’ ડૉ. શ્રાધાકૃષ્ણન Jain Education internal Peale & Personal use on

Loading...

Page Navigation
1 ... 161 162 163 164