________________
૧૦૮ ]
[ જાણ્યું અને જોયું -જે વર્ણન કરવામાં આવ્યું છે, તે આબેહૂબ આ પ્રમાણેનું જ છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર માણસને શોક એટલા માટે આપે છે કે, એના દ્વારા એ વધુ સુંદર, વધુ પવિત્ર બને. માણસ જાતને આનંદ કરતાં વધુ મેટી ભેટ શેકની મળી છે. પશ્ચિમના એક વિદ્વાન પુરુષે પણ આજ અર્થમાં કહ્યું છે કે Meritorious are those who experience grief. આપણે પણ કહીએ જ છીએ કે પુર્વ હિ
માનો માનિત. એટલે દુઃખમાં દે કે દેવીઓની પાછળ પડવું એ જરાએ ઉચિત નથી.
(“આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી, ૭૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org