________________
૬૦ ]
[ જાણ્યુ અને જોયું
શ્રીમદ્ હેમચ ંદ્રાચાર્યે ચેાગશાસ્ત્રમાં (અ. ૨-૨૦) કહ્યું છે કે ‘ બાહ્મવત્ સવ મૂતેષુ ભુલવુ છે ત્રિયાપ્રિયે ’ અર્થાત્ જેમ ’ આપણને પેાતાનું સુખ વહાલુ છે તેમ આ સંસારમાં તમામ જીવેાને પણ સુખ પ્રિય હાય છે અને દુઃખ અપ્રિય હાય છે; એટલે આ સંસારમાં અન્ય જીવા સાથે આપણે એવુ વન રાખવુ' જોઈ એ કે જે વતનથી સામા જીવને દુઃખ કે પરિતાપ ન ઉપજે. આમ કાળજીપૂર્વક જીવવા છતાં આપણાથી જાણતાંઅજાણતાં કોઈ જીવ પ્રત્યે અપરાધ થઈ જાય તા ક્ષમા માગવાને આપણે! ધર્મ છે. આમ ક્ષમાપના માર્ગે માણસનું જીવન શુદ્ધ અને દોષરહિત બની જવુ જોઈ એ. ‘આગે સે ચલી આતી હૈ'ની માફક માત્ર ક્ષમાપનાનાં સૂત્રેા ખેલવાથી કે લખવાથી તે માત્ર એક પ્રકારનો દંભ કેળવાય છે. ક્ષમાપનાનુ મૂલ્ય ઓછું ન આંકતાં જીવનશુદ્ધિ અને જીવન સુધારણા માટે એ એક સર્વોત્તમ રસાયણ છે તે આપણે સમજી "લેવુ" જોઈ એ.
( સેવા સમાજ ૧૮-૯-૬૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org