________________
૧૯. વર્તમાન જૈન શ્રમણ સંઘની અવનતિ ]
[ ૮૫ સમિતિનું વિસર્જન કરવું જરૂરી બન્યું, જે હકીકત સમગ્ર જૈન સમાજ માટે શરમ અને કલંકભરી છે. આમ કેમ કરવું પડ્યું તેનાં કારણે દર્શાવતાં એક સુપ્રસિદ્ધ વિદ્વાન લેખકના શબ્દોમાં કહું ત–આ સમિતિનું વિસર્જન, એ શ્રમણ સંઘની સત્તાપ્રિયતા, નિષ્ક્રિયતા અને અગુણજ્ઞતા તેમજ અદૂરદર્શિતાની કરૂણ કથા રૂપ છે.
(સેવાસમાજ ૭ ૮-૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org