Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 116
________________ ૯૦ ] [ જાણ્યુ અને જોયું અને નીતિના આદર્શોનુ ધેારણુ ઉચ્ચ હેાય છે, તેને તેનાથી વિરૂદ્ધ પ્રકૃતિ ધરાવતા અન્ય માણસે પ્રત્યે ધિક્કાર અને ક્રોધ ઉપજે છે, પણ આ રીત ખરાબર નથી. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે : ‘Never does the human soul appear so strong as when it forgoes revenge, and dares to forgive an injury.' અર્થાત્ થયેલી ઇન્ત કે નુકસાન ખાખતમાં તે કરનાર પર વેર લેવાની વાત જતી કરી માનવીને આત્મા જ્યારે ક્ષમા આપે છે, ત્યારે તે જેટલેા સબળ દેખાય છે તેવા કાઈ વખતે દેખાતા નથી. કાઈ એ સાચું જ કહ્યું છે કે : Under all circumstances keep an even mind, take it, try it, walk with it, lean on it, believe in it, for ever.' અર્થાત્ સ સોગેામાં એક સરખું મન રાખે!–આ શિક્ષા લ્યા; તેને અજમાવે।; તેની સાથે ચાલે; તેની સાથે વાત કરે; તેના ઉપર જ આધાર રાખેા અને હમેશાં તેમાં શ્રદ્ધા રાખેા. " અપરાધી પ્રત્યે પણ ક્રોધ કરવાના માણસને અધિકાર નથી. કારણ કે ક શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર તા આપણી પ્રત્યે અપરાધ કરનાર માણસ આપણા અમુક પ્રકારના કર્મના ઉદયના કારણે જ આપણા અપરાધ કરતા હેાય છે. દરેક આત્મા તેના મૂળ સ્વભાવની દૃષ્ટિએ તે નિળ છે. આપણને જો કોઈ દોષ જણાય તે તે તેની પ્રકૃતિના છે. પ્રકૃતિના આધાર તેના કમ પર અવલંબે છે. તેથી તેના કર્મો કે પ્રકૃતિના વિચાર ન કરતાં તેની પાછળ રહેલા આત્માના ખ્યાલ લાવીએ તે આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને દ્વેષ માત્ર આપણા હૃદયમાંથી નાશ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164