________________
૯૮ ]
[ જાણ્યું અને જોયુ
તેથી ઊલટુ' કુલટા સ્રીએના પતિરાજો તેમની પત્નીએથી ત્રાસી જઈ સન્યાસી મની ગયાના અગર સીધા કે આડકતરી રીતે પત્નીઓના પ્રાણ લઈ લીધાના અનેક દાખલાઓ આપણે ત્યાં જોવાના મળે છે. આ વસ્તુ એમ પૂરવાર કરે છે કે નારી જાતની સહુન કરવાની અને દુઃખ પચાવવાની શક્તિ, પુરુષ જાતિ કરતાં ઉત્કૃષ્ટ કેાટિની છે. જેની ગણતરી આ વિશ્વના મહાન માણસામાં થઈ શકે એવા અબ્રહામલિકન, મહાત્મા ટાલસ્ટેય, સેાક્રેટીસ અને સંત તુકારામને કુભારા પત્ની પ્રાપ્ત થયેલી અને એવી સ્ત્રીએ સાથે પનારા પડવાને કારણે તેઓને અત્યંત સહન કરવું પડયું હેાવા છતાં, આ સ્ત્રીઓનાં પતિરાજ તેમની પત્નીઓનાં દ્વેષ! પ્રત્યે ભારે નજરે જોયા વિના તે નથી જ રહી શકયા. ટાલસ્ટેાય તે મૃત્યુ વખતે પણ સ્પષ્ટ રીતે કહી ગયા હતા કે ઈશ્વરની ખાતર મારા મૃતદેહની નજીક મારી પત્નીને આવવા ન દેજો.” પુરુષ અને સ્ત્રીની પ્રકૃતિના આવા મૂળભૂત ભેઢના કારણે જ આ સ’સારમાં કદાચ પુરુષ કરતાં સ્ત્રી વધુ વંદનાને પાત્ર છે. બાકી તેા સમગ્ર માનવ જાતના પરિપકવનું મૂળ સ્થાન તે આખરે સ્ત્રી જ છે ને!
'
ગુરુસ્વામીની પત્નીએ દર્શાવેલા રાષ પછી સમાધાનનું કામ સહેલુ થઈ ગયુ. તેમના વકીલ નાગાસ્વામીને પણ લાગ્યુ કે તેની અસીલ ખાઈ વિમાની પૌલીસીની રકમ વસુલ કરવા ન્યાયકામાં તે જવાની જ નહિ. એટલે મે' વકીલને કહ્યું કે તમામ પરિસ્થિતિ પછી પણ, પોલીસીની રકમના પચાસ ટકા એટલે પાંચ હજાર રૂપિયા તેમજ તેના અસીલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org