________________
૭૨ ]
| [ જાણ્યું અને જોયું બર સમજ્યા, પણ મેં ધારેલું તેવું મિત ન જોતાં માત્ર ગંભીરતા અને મૌન જ તેમણે જાળવ્યાં.
તેઓ કેટલા અને કેવા નિરભિમાન અને નિર્મળ હતા તે હકીકત આ બનાવ પરથી સમજી શકાશે. મંગળવારે ટ્રેઇનના ટાઈમે જ ભાવનગરથી આત્માનંદ સભાનો તાર આવ્યું કે સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈ શાહ બુધવારે સવારના મુંબઈ પહોંચશે અને તેથી જાદવજીભાઈએ રોકાઈ જવું. તદનુસાર શ્રી જાદવજીભાઈ રોકાઈ ગયા અને મુ. ફત્તેહચંદભાઈએ તેમના પુત્રવધૂને બોલાવી બુધવારે ભાવનગરથી આવતા મહેમાને અર્થે દૂધપાક પૂરીનું ભોજન બનાવવાની આજ્ઞા કરી.
પરન્તુ બુધવારે ભજન સમયના ટાઈમે તે તેમનો પવિત્ર આત્મા આ નશ્વર દેહ છોડી ઉચ્ચ ગતિમાં ચાલી ગયે. હંસ ઊડી ગયે અને ખાલી બેખું અહીં રહી ગયું.
૨૩ મી જૂન ૧૯૬૭ના દિવસે સાડા ત્રણ વાગે હું મુ. ફત્તેચંદભાઈની પાસે ગયે ત્યારે તેમના પુત્ર શ્રી હિમ્મતભાઈ અને શ્રી પ્રાણજીવનદાસ ગાંધી ત્યાં જ બેઠેલા હતા. એ દિવસમાં અમે તેમના ઘરની લીફટ શરૂ થવાના ટાઈમ પહેલાં પહોંચી જતાં, કારણ કે લીફટ શરૂ થયા પછી તો તબિયત જેવા આવનારની સંખ્યા મોટી રહેતી.
હું બેઠે કે તરત જ મુ. ફત્તેચંદભાઈએ આછા સ્મિતપૂર્વક મારી તરફ જોઈ કહ્યું: “તમારાં પત્ની ગુજરી ગયાં પછી તમે ફરી લગ્ન ન કર્યા તે ભૂલ કરી છે. આમ તો તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org