________________
૧૨. ઉપદેશ અને આચરણ
(કહેવા અને કરવામાં ફરક રહે, વાણી અને વનમાં ભેદ હાય, ઉપદેશ અને આચરણમાં ફેર હોય તે કથનનુ કાંઇ મૂલ્ય નથી. વાતાની કાઈ કિંમત નથી. ઉપદેશની કાઈ મહેત્તા નથી. ઉપદેશમાં જૈન સમાજ નાના હોવા છતાં સહુથી મેાખરે છે, પરતુ આચરણમાં આપણે પાછળ રહેલા છીએ તે હકીકત છે. જૈન ધર્મના સિદ્ધાંતેાને જીવનમાં ઉતારનાર અને પ્રખર અનુભવી વિદ્વદ્વ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા એક નાનીશી અનુભવ કહાની દ્વારા ઉપદેશ અને આચરણની જૈનસમાજે અપનાવવા જેવી મહત્ત્વની વાત કહી જાય છે. જૈન ધમની જ્યેાતિને વધુ જવલંત બનાવવી હેાય અને એના ધ્વજને વિશેષ ઉન્નત રીતે લહેરાવવા હાય તો ઉપદેશ અને આચરણની સમતુલા જાળવવી પડશે...........શ્રી.)
ગિરનારજી તે। હું ઘણી વખત ગયા છું, પણ ૧૯૫૦ ના મે-જૂનમાં લગભગ એકાદ માસ સુધી કુટુમ્બ સાથે ગિરનારજી પર રહેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. અંબાજીની જગ્યા પાસે આવેલી શેઠ નાનજી કાલિદાસની જગ્યામાં અમે રહ્યા હતા.
ગિરનારની ભવ્યતાના સાચા ખ્યાલ તે ચાંદની રાતે જ આવી શકે છે. દેવલેાકનાં વર્ણન આપણે ધમશાઓમાં વાંચીએ છીએ, પણ તેમ છતાં ચાંદનીની રાતે ગિરનારજી' પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org