________________
૫ ]
[ જાણ્યુ અને જોયુ વૈભવમાં આન'દપૂર્વક રહેતા હૈાવા છતાં પેાતાની મજા અને કુટુબીજનાની સારસંભાળ ન રાખે, અને ઉપરથી વળી તેઓ તેમનાં કનુ ફળ ભોગવે છે એવી દલીલ કરે તે બેહૂદુ છે. આવેા માનવી ઈશ્વરભક્ત હાય તાયે શુ? ધર્મ અનુષ્ઠાના કરતા હાય તાયે શું? ખાર કે ખારસેા વ્રતધારી હાય તેાયે શું? દાનવીર કે મહાજ્ઞાની ગણાતા હાય તેાયે શું? માણસમાં ગમે તેવા સા હાવા છતાં જો તેનામાં વિવેક–વિનયની ઊણપ હાય તેા વિદ્વાન પાંડિત્ય જડ બને છે, તત્ત્વજ્ઞાની વાંકદેખા અને છે, સૈનિક હેવાન નીવડે છે અને ગમે તે માણસ અકારા બની જાય છે. આવા અવિવેકી અને જડ માણસા વિષે મહર્ષિં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે :~
सुअवं सीलवं चाइ जिणमग्गायरणारई । परं वा परसंग वा घम्मं मन्नइ जो जडो ॥
અર્થાત શ્રુતજ્ઞાની, શીલવત, ત્યાગી અને જિનમાર્ગીની આચરણામાં પ્રીતિવાળા જે પરવસ્તુને કે પરવસ્તુના સંગને ધમ માનતા હોય તે તેને જડ-અવિવેકી સમજવા.
(જૈન સેવક ૧૨-૯-૬૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org