________________
૭. ગુનેગાર કે નિર્દોષ ?
૩૧ મી જુલાઈ ૧૫૧ ને મુંબઈની હાઈકોર્ટમાં જજ શ્રી. આર. બી. મહેતા પાસે કોલીવાડા રાઉલી કેમ્પ ખૂન કેસ શરૂ થયે. પુરીના બધા મળી નવ સભ્યમાં બે ગુજરાતી, ત્રણ પારસી, એક મદ્રાસી, બે મહારાષ્ટ્રીયન અને એક દક્ષિણી બહેન હતાં. આ જ્યુરીમાં હું પણ એક સભ્ય હતો.
આ ખૂન કેસની બાબત આમ હતી : તા. ૧૧-૪-૧લ્પ૧ ના કોલીવાડા રાઉલી કેમ્પમાં એક સ્ત્રીની છેડતીના કારણે ગોવાનીઝ લેકોની એક ટોળીએ મદ્રાસી લેકોની એક ટેળી સામે ઝઘડે કર્યો, અને તેમાં એક મદ્રાસીનું ખૂન થતાં ચાર ગેવાનીઝ ભાઈઓ જેઓ બધા લગભગ ૨૨ થી ૩૦ વર્ષની વય વચ્ચેના હતા, તેમને પકડવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ ઉપર ગેરકાયદેસર ટેળી (Unlawful assembly) માં ભાગ લેવા માટે, હુલ્લડ મચાવવા માટે, હથિયાર રાખવા માટે તેમજ ખૂન અને ખૂનના કાર્યમાં મદદ કરવા માટેનો કેસ હતો. - સરકાર તરફથી આ કેસમાં મી. પંડિતને રોકવામાં આવ્યા હતા, જ્યારે આરોપીઓ તરફે મી. ગોડીવાળા હતા.
તા. ૬-૮-૫૧ ના નામદાર જજે જ્યુરી સમક્ષ સમીગઅપ (કેસ પૂરો થયા પછી જજ જ્યુરીના સભ્યને જુબાનીના આધારે આખા કેસના મહત્વના મુદ્દાઓ કહી સંભળાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org