________________
૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગળ ]
[ ૨૫ વિશ્વમાં વાગે. ભગવાનની જુદા જુદા આકારની પ્રતિમાઓ આપણું તીર્થકરેના પ્રતીક રૂપ છે, એ માટે જ આપણે તેની ભાવપૂર્વક પૂજા કરીએ છીએ. પૂજા કે ભક્તિમાં સંપ્રદાયની સંકુચિત દષ્ટિ ન હોવી ઘટે, એટલે કે વેતાઅર કે દિગમ્બર સમાજની પ્રતિમા છે, એટલા જ માટે આપણે પૂજા કરવાનું હેતું નથી.
આપણે બધાં આ દષ્ટિએ વિચારતાં થઈ જઈએ તે પ્રતિમાઓ સંબંધમાં દિગમ્બર–વેતામ્બર સંપ્રદાય વચ્ચે જે કલેશ અને કંકાસ થાય છે, તેનો નાશ થઈ જાય. આવી બધી તકરારો અને તેફાને એક જાતના દષ્ટિરાગને આભારી છે. આપણે યાદ રાખવું જોઈએ કે કામરાગ અને નેહરાગ કરતાં પણ દષ્ટિરાગ અતિ ભયંકર છે, અને દૃષ્ટિરાગમાંથી મુક્ત થયા સિવાય સાચા જેન બનવાનું અશક્ય છે.
ચંદ્રગિરિના પહાડ પરની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા કર્યા પછી, એ સંબંધમાં મારી ડાયરીમાં નેધ કરતાં મેં લખ્યું છે કેઃ “આજે ચંદ્રગિરિ પહાડ પરના મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાનો અભિષેક અને પૂજા કરતાં ચિત્તમાં જે પ્રસન્નતા અને આનંદનો ઓઘ ઊલટો, તેનું વર્ણન શબ્દો કે વાણી દ્વારા કરવાનું કાર્ય મારા માટે અશક્ય છે. હૃદયના કેટલાક અલૌકિક ભાવને સાચા સ્વરૂપે શબ્દ દ્વારા પ્રગટ કરવાનું કાર્ય ઘણીવાર સુશ્કેલ હોય છે. પરંતુ આનંદ અને શેક એ બંને તે જેડકાં જેવા છે. બીજી જ પળે વિચાર આવ્યો કે આથી વધુ ભવ્ય અને વિશાળ પ્રતિમાઓ, આવું ઉત્તમ અને પવિત્ર વાતાવરણવાળું સ્થળ, અને ચિત્તના અશુદ્ધ ભાવેનું શુદ્ધિકરણમાં
છેદ અને જાનું કામ ભાવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org