Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ સહસકુટની ડાબીબાજુ પેસતાં સંવત૧૬૯૬નો અને બે સ્તંભમાં સંવત ૧૭૧૦ના શીલાલેખો છે. અષ્ટાપદના મંદીરમાં નેમિનાથની મુર્તિ ઉપર ૧૪૩૧ અને એક બીજી મૂર્તિ ઉપર ૧૩૭૧ની સાલવારી કોતરેલ છે. અષ્ટાપદના મંદિર પાસેના ડાબીબાજુ ગોખમાં સંવત ૧૩૮૯ જેઠ વદી સોમવારના શીલાલેખ વાળી દેવસૂરિના શિષ્ય પં. ની મૂર્તિ છે. અષ્ટાપદના મંદીરની જમણી બાજુની દેરીમાં સં. ૧૪૧૪ની શ્રાવકમૂર્તિ ભરતચક્રવર્તિ અને બાહુબલજીની મૂર્તિ ઉપર સંવત ૧૩૯૧ના મહાશુદિ ૧૫નો શીલાલેખ છે. રાયણ પગલાં પાસેનાં મંત્રિ અને મંત્રિપત્નીના યુગ્મપર સંવત્ ૧૪૩૦ના જેઠ વદી ૪ મૂલાર્કનો તથા શ્રીજીનોદય સૂરિનો શિલાલેખ છે. મૂળ મંદિરની ઉપર જવાની સીડી પાસેની શ્રાવકની મુર્તિ ઉપર સંવત્ ૧૬૮પનો શીલાલેખ છે. વિમલવસહીમાં એક ૧૩૭૧ નો લેખ છે સચ્ચિકા દેવીની મુર્તિ ઉપર તથા રાણામહિપાલની મુર્તિ ઉપર સંવત ૧૩૭૧ તથા ૧૪૧૪ના ઉલ્લેખો છે. આ સિવાય સં ૧૬૭પ સંવત ૧૬૮૪ વિગેરેના શીલાલેખો પણ પહેલી આ ટુંકમાં મોજુદ છે. મહારાજા અભયસિંહના પ્રધાન ભંડારી રત્નસિંહે સંવત૧૭૯૧માં ભરાવેલ પાર્શ્વનાથની પ્રતિમાની યાદી મળી શકે છે. સંવત૧૮૬૭ના ચૈત્રશુદિ પુર્ણિમાનો હાથીપોળમાં નવાં જીનમંદિરો નહિં (૧૦) ತನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78