Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 53
________________ V N N N N N N N N N N N N N N N N N N N N N N N દીનેચોમાસું પુરૂં થવાનું હતું. પણ ટુંક મુદતમાં આ નગરનો નાશ થવાનો છે એમ જાણી સોમપ્રભસૂરીએ પહેલાં કાર્યકમાં ચોમાસી પ્રતિક્રમણ કરી વિહાર ર્યો, અને આ સૂરિના જ્ઞાન ઉપર વિશ્વાસ રાખી નગરના લોકોયે પણ ઘણે દુર એક નગર (રાધનપુર) વસાવી ત્યાં નિવાસ કર્યો હતો. ત્યાર પછી થોડા દિવસ જતાં તે નગરનો અગ્નિથી નાશ થયો. આ ઝપાટા પછી ૫૦૦ વર્ષ જતાં વળી આ નગર કાંઇક જાગૃત દશામાં આવ્યું છે. ભીલડીયા ગામની પશ્ચિમ બાજું એક ભોંયરાવાળું મંદિર છે, જેમાં ભીલડીયા પાર્શ્વનાથની પુરાણી પ્રતિમા છે. તેમજ ત્યાં સં. ૧૨૧૫થી ૧૩૫૮ સુધીના શીલાલેખવાળી ગૌતમ સ્વામી વિગેરેની તથા તદન શીલાલેખ વિનાની નેમિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુ વિગેરેની મૂર્તિયો છે. ભીલડી ગામના મધ્યમાં સંવત્ ૧૮૯૨માં કરેલ નાનું નેમિનાથનું મંદિર છે. દર વર્ષે પોષ દશમીને દીને ભીલડીયા પાર્શ્વનાથની યાત્રા માટે અહીં મોટો મેળો ભરાય છે. ભીલડીયાથી બાર કોશ દુર રામસેણ (રામસૈન્ય) ગામમાં પણ અગીયારમી સદીના શીલાલેખવાળી મૂર્તિ છે, તે નગરની પશ્ચિમમાં ભોંયરામાં ચાર ચમત્કારી મૂર્તિ છે. જેને ત્યાંનો પ્રજા વર્ગ બહુ આદરથી પૂજે છે-માને છે અને તેની જરા પણ આશાતના ન થવા દેવા પુરતી કાળજી રાખે છે. ભીલડીયાથી ત્રણ કોશ દુર જસાલી ગામ છે. ત્યાં પણ ઋષભદેવ ભગવાનનું પ્રતિભાશાળી મંદિર છે. ખંભા ત APAPAPARARAPATANAFANANANNNNNNNNNNNNNN કુંથુનાથ તીર્થંકરના સમયમાં શ્રમણોપાસક મમ્મણ વ્યવહારીયો હતો, તેણે પોતાનો મોક્ષ પાર્શ્વનાથના અનુશાસનમાં જાણી આરાધન કરવા એક (૪૦) -----ત્યચો For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78