________________
PINNATURALRRRRRRRRRRRRR
કુન્ધપાક
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ ગીરિ ઉપર ચોવીશ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. તેજ અવસરે પોતાની આંગળીની 3 વીંટીનું પાંચરત્ન (નીલમણી અથવા માણેક) કાઢી ષભદેવ પ્રભુની જીણી. પ્રતિમા ભરાવી હતી અને તેનું નામ “માણિકયદેવ” એવું રાખ્યું હતું. આ
મનોહર પ્રતિમાને વિદ્યાધરો પોતાની શ્રેણિમાં લઈ આવ્યા, અને તેમની છે પાસેથી ઈદ્ર પોતાના વિમાનમાં લઈ ગયા. એક દીવસે રાવણે શક્રનું આરાધન
કરી માણિકદેવ બીબની યાચના કરી પોતાની પટ્ટરાણી મંદોદરીને આપ્યું, છે જે ઘણા વખત સુધી લંકામાં પૂજાયું. પણ જ્યારે લંકાનો નાશ થયો ત્યારે આ
બીબ સમુદ્રાધિષ્ઠાયક દેવના તાબામાં આવ્યું. વળી કર્ણાટકના શંકર રાજાએ પદ્માવતીદેવીના કહેવાથી તે બીબ સમુદ્રદેવ પાસેથી મેળવ્યું. અને તે રાજા સમુદ્રાધિષ્ઠાયકના કહેવા પ્રમાણે માણિકયદેવને પોતાની પીઠ ઉપર સ્થાપી પોતાના સૈન્ય સાથે કર્ણાટકની રાજધાની તરફ ચાલવા લાગ્યો. કુમ્ભપાકનગર પાસે આવતાં શંકરરાજાને સંશય થયો કે “મને જીનબીબનો ભાર લાગતો નથી તો શું તે મારી પીઠ ઉપર છે કે સરી ગયેલ છે? આ પ્રમાણે સંદેહ થતાં
જ માણિજ્યદેવનું બીબ ત્યાં સ્થિર થઈ ગયું, જે ત્યારથી ૬૮૦ વર્ષ સુધી આ છે આકાશમાં નિરાધારપણે સહ્યું. શંકર રાજાને આ દેવની પૂજાના પ્રભાવથી
મરકીની શાંતિ વિગેરે અનેક લાભ થયા, જેથી રાજાએ ભક્તિભાવથી તે
બીંબની પૂજા માટે બાર ગામ આપ્યા. અને ત્યારથી તે કુલ્પપાક નગર ણ માણિકયદેવના તીર્થ તરીકે વિખ્યાતિ પામ્યું.
વળી ઔરંગઝેબના પુત્ર બહાદરશાહના સુબેદાર ઉસફખાં બાદશાહના આ વખતમાં પંડિત કેશરકુશલ ગણિએ એ મંદિરનો શાકે ૧૬૩૩ માં નવો છે જીર્ણોદ્ધાર કરાવી તે મંદિરમાં સં. ૧૭૬૦ ના ચૈત્ર સુદ ૧૦ પુષ્પાર્કદિને જે
વિજય મુહૂર્તમાં શ્રી માણેકસ્વામીની (માણિકયદેવની) પ્રતિષ્ઠા કરાવી છે ”િ એમ ત્યાંના શીલાલેખ ઉપરથી સમજી શકાય છે.
(૫૪) શાળggggggggggaJlWOOM/
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org