________________
RRRRRRRRRRRRRRRRRRRRRRRR છે ચતુર્મુખી પ્રાસાદ છે, જેને સં. ૧૫૬૬ વર્ષે જગમાલના રાજ્યમાં જયકલ્યાણસૂરિના હૈ છે ઉપદેશથી સહસાકે કરાવેલ છે અને તેજ સૂરિયે આ પ્રાસાદના ઉત્તરદ્વારમાં
ઋષભદેવનું બીંબ સ્થાપેલ છે.
નીચેના ચોકમાં કુંભારાણાના પૌત્ર ઉદયસિંહનું ઈ. સ. ૧૫૦૯ (સં. ૧૫૬૬) માં ઉભું કરેલ બાવળું છે.
વળી એક એવી યાદી મળે છે કે સંવત્ ૧૫૫૪માં સુમતિસાધુસૂરિના ઉપદેશથી માંડવગઢ નિવાસી પ્રા. વૃ. સરડીયા પાદશાહના ખજાનચી સહસાભાઈ
સુલતાને પાંત્રીસ લાખ મનુષ્યોનો અચલગઢની યાત્રાનો સંઘ કાઢયો હતો અને છે તેણે તેજ વર્ષમાં ઋષભદેવ પ્રાસાદ નીપજાવી તેમાં ચૌદસો મણ પ્રમાણ સાતધાતુના
બનાવેલા ચાર બીબો અને આઠ કાઉસગ્ગીયાની (કાયોત્સર્ગ મુદ્રાવાળી ઉભી જીનમૂર્તિની) પ્રતિષ્ઠા કરી હતી. (શીલાલેખો આથી જુદા પડે છે) આબુમાં ઉપર લખ્યા પ્રમાણે જૈનોના પવિત્ર સ્થાનો છે. છે તેમજ અહિં જુનામાં જુનો શીલાલેખ સં. ૭૨૦નો છે. તે શીવમાર્ગીનો થે કરાવેલ છે.
આ સિવાય આબુ ઉપરના મંદાકિની કુંડ. રૂષ્યશૃંગ, અચલેશ્વરનું મંદિર, ભર્તૃહરિની ગુફા, ગુરૂશીખર, ગૌમુખ, નખી તળાવ વિગેરે જૈનેતર પ્રસિદ્ધ સ્થાનો
છે
(સમેતશીખર)
પૂર્વ દેશમાં ૪૫૦૦ ફુટ ઉંચો પાર્શ્વનાથહીલ છે જેનું પુરાણું નામ સમેતશીખર છે છે. આ પર્વત ઉપર વીશ તીર્થકર સીદ્ધિ પદ પામ્યા છે તેના વિરાગદશાના
રજકણોથી મન ઉપર આ પર્વત સુંદર અસર કરે છે. તેના ઉપરના ભાગમાં ૨૫ જે ટુંકો છે જેમાં સંવત ૧૮૧૬ પછીની સાલના શીલાલેખોવાળી જીનેશ્વરની જે
ચરણપાદુકાઓ સ્થાપેલ છે તથા શામળીયા પાર્શ્વનાથ વિગેરે દશ મંદિરો છે જેના
(૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org