________________
PORTRETENSKURSSIKERESSER થિ ૩. બાલાભાઈની ટુંક – આ ટુંક દક્ષિણ તરફની ટેકરી પર રહેલ છે છે તેનું મુખ્ય મંદીર સં. ૧૮૯૩માં મુંબઈવાળા (ધોઘારી) કલ્યાણજી કહાનજીના
સુપુત્ર દીપચંદ (બાલાભાઇએ) બંધાવેલ છે. અહીંથી ઉજમબાઈની ટુંક તરફ જતાં વચમાં અદબદજીનું મંદિર આવે છે. જેની અંદર પદ્માસન આકૃતિથી બેઠેલી૧૮ આ ફીટ ઉંચી આદીશ્વર પ્રભુની મૂર્તિ છે. આ મૂતિના બન્ને ઢીંચણનું મધ્યાંતર ૧૪/, છે ફીટ છે આ પ્રતિમા દોલતાબાદવાળા શ્રીમાળી ધરમદાસ દેવજીએ સં-૧૬૮૬ માં ણ કોતરાવેલ છે
૪. મોદી પ્રેમચંદ લાલચંદની ટૂંક – જેનાં મંદિરો સં. ૧૮૪૩ થી ૧૮૯૪ સુધિમાં બંધાયેલાં છે. આ ટુંકમાં કુલ જીન પ્રતિમા લગભગ પોણા પાંચસો
પ. પ્રેમાભાઈ હેમાભાઈની ટૂંક – આ ટુંકની રચના સંવત ૧૮૮૨માં વખતચંદ ખુશાલચંદના નામે થયેલ છે. આ ટુંકમાં પાષાણની મૂર્તિઓ લગભગ સવા ત્રણસો છે.
૬. ઉજમબાઈ વખતચંદ અથવા હેમાભાઈ વખતચંદની ટુંક – છે આ ટુંક સં. ૧૮૯૩માં બંધાયેલ છે. જેમાં મુખ્ય મંદિર નંદીશ્વરદ્વીપનું છે. આ ટુંકમાં જીન મૂર્તિઓ (૨૨૮+૧+૧૧+૨૩) ૨૭૪ છે.
૭. છીપાવસી ટુંક – આ નાની ટુંક જૈન ભાવસારે બંધાવેલ છે. તેમાં હું મૂળ નાયક ઋષભદેવની પ્રતિષ્ઠા સંવત્ ૧૭૯૧માં અને મૂળ મંદિરની પાછળની
એક દેરીમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા સં૧૭૮૮માં થયેલ છે. આ ટુંકમાં અજીતશાંતિની થિ દેરીઓ પ્રાચિન છે તેમાં સર્વ પ્રતિમાઓ એકંદર સત્તર છે.
આ ટુંકની પાસે સંવત ૧૭૮૮માં મહાશુદિ ને દિન શા દુલીચંદ કીકાશાહે એ બંધાવેલ પાંડવોનું મંદિર છે. જેના પાછલના ભાગમાં શ્રીમાળી ગટાભાઈ લાલભાઈ
સુરતીએ સંવત્ ૧૮૬૦માં કરેલ સહસ્ત્રકુટ, લોકનાળ, સિદ્ધચક્ર અને એકસો સિત્તેર છે તીર્થકર મંદિર છે.
BERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
(૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org