Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
એક પ્રજાપાલક રાજા તરીકે તે દરેક ધર્મ ઉપર સમાન ભાવ જ રાખતો હતો.
૭૭ વર્ષ પહેલા આ ગ્રંથ મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલો. તેમાં રહેલી ત્રુટિઓને દૂર કરી ગ્રંથનું પ્રકાશન શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા દ્વારા થયું. | હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના જીવન તથા કાર્યોને સમજવા માટે બીજા કોઈ પણ સાહિત્યક સાધનોની અપેક્ષાએ કુમારપાળ પ્રતિબોધ એ વધુ પ્રાચીન, વ્યવસ્થિત અને પ્રમાણભૂત છે. પાંચ પ્રસ્તાવના યુક્ત આ ગ્રંથમાં -
પ્રથમ પ્રસ્તાવમાં મૂળદેવ કથાનક (પા-૯) યશોભદ્રનૃપને વૈરાગ્ય ઉત્પતિ (પા-૧૯) હેમચંદ્રસૂરિ કથા (પા-ર૫) અહિંસા માટે અમરસિંહ કથા (પા-૨૭) દામન્નક કથા (પા-૩૩), અભયસિંહ કથા (પા-૩૯) કુન્દ કથા (પા-૪૮), ધૂત નળ કથા પા-પ૫). પારિદારિક પ્રદ્યોત કથા (પ-૮૮), વેશ્યા વ્યસને અશોકકથા (પા-૯૫) મદ્યપાને દ્વારિકાદાહ-યાદવ કથા (પા-૧૦૪)
પરધન કરવા વિશે- વરુણ કથા (પા-૧૨૦) બીજા પ્રસ્તાવમાં -
દેવપાલ કથા (દેવ પૂજા માટે) (પા-૧૩૦), મણિચૂડ કથા (પા-૧૩૭) પદ્મોતર કથા (પા-૧૪૫), દીપશિખ કથા (પા-૧૫૩) પ્રદેશી નૃપકથા (પા-૧૬૩), લક્ષ્મી કથા (પા-૧૬૯) ગુરુવિરાધના પર કૂલવાલ કથા(પા-૧૭૮), ગુરુભકત, સંપ્રતિકૂપ કથા (પા-૧૮૭)
353