Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આ ઉપરાંત નીચે જણાવેલ કવિઓ એ તેના ઉપર રાસા, ચોપાઇ, ચરિત્ર લખ્યા છે.
સિંહકુલ
૧૫૫૦
અજ્ઞાત
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર ચોપાઇ
મુનિપતિ ચોપાઇ
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ રાસ
મુનિપતિ રાસ
ગુણરત્ન
સમય લાભગણિ
હીરકલશ
અજ્ઞાત
હીરકલશ
ધર્મરત્નસૂરિ
વિજયમૂર્તિગણિ
કીર્તિચંદ્ર
ધર્મમંદિરગણિ
જિનહર્ષ
સુખહેમ
દાનવિજય
ભોજક પરમા
૧૬૦૦,૧૬૪૧,૧૬૪૨
૧૬૦૮
૧૬૧૧
૧૬૦૮
૧૬૧૨
૧૬૧૧
૧૬૨૬
૧૬૭૬
૧૬૯૯
૧૭૨૫
૧૭૫૪
૧૮૦૮
૧૮૮૭
૧૮૯૫
શ્રી શ્રીચંદ્દેવલી રાસ (શ્રી જ્ઞાન વિમલ સૂરિષ્કૃત)
ભાષાની દૃષ્ટિ એ જોઇએ તો જૈન સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી આદિ પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુર્જર પ્રાચીન સાહિત્ય, અપભ્રંશ ચા પ્રાચીન ગુજરાતી વ્યાકરણ અદિના પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના વ્યાકરણ સર્જક કલિકાલ સર્વજ્ઞ આ.શ્રી હેમચંદ્રસૂરિ, પ્રબધચિંતામણિના કર્તા આ.શ્રી મેરુત્તુંગસૂર, કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારોએ મહામુલી સાહિત્ય સેવા કરી છે. જૈન ગ્રંથ ભંડારોમાં અપભ્રંશ ભાષાના અનેક ગ્રંથો મળી શકે છે.
મધ્યકાલીન યુગ વિક્રમના પંદરમા શતકથી સતરમા શતકનો ગણીએ તો પંદરમા શતકમાં થોડા પણ સોળમા શતકમાં ઘણા વધુ અને સતરમા શતકમાં તો અતિ વિપુલ પ્રમાણમાં જૈન કવિઓ અને ગ્રંથકારો મળી આવે છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જૈનોની ગુર્જર સાહિત્ય સેવા વગરનું રહ્યું નથી.
465
વર્તમાન સમયે ગુજરાતી રાસા સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. સેકડોની સંખ્યામાં નાના-મોટા રાસો પ્રસિધ્ધ થયા છે. જેમાં શ્રીપાલ રાજાનો રાસ, ચંદરાજાનો