Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અલગ અલગ પ્રકરણોમાં વહેંચી રજુ કરી છે. જેમકે સવારે વી પ્રેમ સારું, મૈત્રી કે વીપ, गोपालगिरी में पदार्पण, भोगी से त्यागी बढे, शंका स्नेह जलाये, फिर से मिलन: किर से खिलन, વાપસ રોપારી મૈં...... આદિ ર૦ પ્રકરણમાં રજુ કરી છે.
આજના આધુનિક યુગમાં જે રીતે બાળકો મિત્રોને બનાવી રહ્યા છે તે કુસંગતનો ભોગ બને નહિ અને મિત્રતા સેને કહેવાય એ જાણી શકે તે માટે આવી કથાઓની આવશ્યકતા છે.
પ્રિયદર્શને આ કથા દ્વારા સમાજને અણમોલ ભેટ આપી છે."
બાર વ્રતોને જે ધારણ કરે તે જ સાચો શ્રાવક કહેવાય. એ વ્રતોને ધારણ કરનાર શ્રાવક, એ વ્રતોના પ્રભાવે કેવા સુખ પ્રાપ્ત કરે છે એ જાણવા માટે ખૂબ સરળ ભાષામાં અને રોચક શૈલીમાં, વ્રતધરે-ભવતમાં કથાઓ લખાઈ છે. આમાં વ્રતનો મહિમા ગાતી પ્રાચીન વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પરિશિષ્ટ નીચે મુજબ છે." વ્રતનો ક્રમ નામ
વાર્તાનું નામ
પાનાનું અહિંસા
સૂર્ય અને ચંદ્ર સત્ય
રાજા હંસ અચોરી
લક્ષ્મીપુંજ સ્વસ્ત્રી-સંતોષ
નાગિલ પરસ્ત્રી પરિવાર સ્થૂલ પરિગ્રહ પરિમાણ વિદ્યાપતિ દિશા પરિમાણ વ્રત સિંહ શ્રેષ્ઠી ભોગોપભોગ વિરમણ વ્રત ધર્મરાજા અનર્થદંડ વિરમણ વ્રત સુરસેન, મહાસેન
૫૯ સામાયિક
કેશરી ચોર દેશાવગાસિક મહામંત્રી સુમિત્ર
७४ ૧૧મું પૌષધ
મહામંત્રી મિત્રાનંદ ૧રમું અતિથિસંવિભાગ સુમિત્રા
આ ઉપરાંત તેમણે રચેલ “એક રાત અનેક વાતમાં જંબૂકુમારના પૂર્વ ભવોનું વર્ણન છે. જેના વિષય તેમજ કથાવસ્તુ નીચે મુજબ છે. (આ પુસ્તકની ત્રીજી આવૃતિ વિ.સં. ૨૦૬૫માં રચાઈ ).
४४
૫૨
પ
૮૨
493.