________________
To
યિક લાગે છે. પણ આ લખાણે બે દષ્ટિએ લખાયેલાં છેએક તે. જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીથી બહાર ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દષ્ટિ વિશાળ અને એ દૃષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણોથી વિશેષ પરિચિત ન હોય તેમને એના આધારો પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેમની સમક્ષ રજૂ કરવું.
ઉપર સૂચવેંલ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત લેખસંગ્રહ જૈન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે, એમ મને નિઃશંક લાગે છે. તેથી શ્રી જગમોહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન થાય એ સમયસરનું છે.
સરિતકુંજ, અમદાવાદ– ૧૫મી ઓગસ્ટ, ૧૯૬૫
૨ (
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org