Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમતિ પ્રકરણમ ૨૬૧ તેનુ' સમસ્ત રહસ્ય કહેવુ' અશકયજ છે. તેમાં સ્યાદસ્તિ સ્પાન્નાતિ વિગેરે સપ્ત ભ’ગી-સાત વિક। રૂપ માર્ગો અને સરખા પાઠ એ ગમા કહેવાય છે. કોઇપણ વસ્તુ સંબ’ધી ક્રમ પરાવતી ભેદા અથવા ક્રિયાધ્યવસાય રૂપ ભેદ એ પર્યાય કહે વાય છે. અને શબ્દોના ભાવ (રડુસ્ય), દ્રબ્યાના ગણિત અથવા ધર્માસ્તિકાયાકિ અથ કહેવાય છે. એક સૂત્રપદના અનેક અર્થ થઈ શકે છે. અપૂર્વ અ રહસ્ય ઉપાર્જન કરવાના અમોઘ ઉપાય રૂપ અન્વય વ્યતિરેકી હેતુ કહેવાય છે. પ્રાપ્ત અર્ધી રહસ્યને રક્ષવાના ઉપાયરૂપ નૈગમાદિક નયા કહેવાય છે. સંસ્કૃત પ્રાકૃતાર્દિક વિધવિધ ભાષાદિક શબ્દો કહેવાય છે. અને આમેાસહી પ્રમુખ એિ તે અત્ર રત્ના લેવાના છે. એ સર્વવડે સમૃદ્ધ એવુ' શાસનપુર છે, તેમાં મારી જેવા અલ્પતને પ્રવેશ કરવે દુષ્કર છે. વસ્તુ સ્થિતિ આમ છે તાપણુ ગ્રંથકાર પતે પ્રસ્તુત વાતનુ' આવી રીતે સમાધાન કરે છે કે હું' સમસ્ત શ્રુત ( દૃષ્ટિવાદ પર્યંત ) જ્ઞાનની સપદાથી હીન છું, તેમજ ‘કષ્ટબુદ્ધિ' ‘બીજબુદ્ધિ' અને ‘પદ્માનુસારી બુદ્ધિ' વિગેરે મુદ્ધિ સંબંધી સપદાથી રહિત છું પણ હું આત્મગત અતિ-અસામર્થ્યને વિચાર નહિ કરતાં જેમ કાઇક રક-નિર્ધન દેવતા પાસે ઢાંકેલી વસ્તુએના કણીયા એકઠા કરીને સ્ત્ર ઉત્તરપાષણ કરે છે અથવા જેમ ક્ષેત્રમાંથી ધાન્ય લણી લીધા પછી ભૂમિ ઉપર પડી રહેલા વિખરેલા ધાન્યના કણીયા વીી વીણીને કાઇ પેાતાની ઉદર પૂરણા કરે છે. તેમ પૂર્વ પુરૂષ-સિંહાએ સ્વમતિવડે પ્રવચન અર્થનું અનેકવાર દાહન કર્યું છે તેમાંના જે કાંઇ અલ્પાંશ મને ઉપલબ્ધ થઇ શકે તે ગવેષી લેવાને હું સર્વજ્ઞ શાસનપુરમાં પ્રવેશ કરવા ઇચ્છું છુ.. જેમ રત્નવડે સમૃદ્ધ નગરમાં ર‘ક જનને પ્રવેશ થવા દુર્લભ છે તેમ સનશાસનમાં પણ શ્રુતબુદ્ધિવિકળ જનને પ્રવેશ કરવા તે અતિ કઠિન છે. ૩. ૪. તેવીજ પોતાની વૃત્તિ ત્રણ કારિકાવડે બતાવે છે— बहु निर्जिनवचनार्णवपारगतैः कविनृपैर्महायतिभिः । पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्रपद्धतयः ॥ ५ ॥ यो विसृताः श्रुतवाक्लाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारंपर्याच्छे पिकाः कृपणकेन संहृत्य ।। ६ ।। तदद्भक्तिवन्नार्पितया मयाप्यविमलाब्या स्वमतिशक्त्या । मशमेष्यानुसृता विरागमार्गकपदिकेयम् ॥ ७ ॥ શબ્દા —જિત વચન મહુધના પાર પામેલા એવા મહામતિવત અનેક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68