Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. . ૩૦૩ મન વિષેની ચર્ચા કરતા, ધર્મોપદેશક તરીકે પ્રખ્યાતિ મેળવતા, બ્રહ્મચારી કે કાનિષ્ટ કહેવાતા અનેક પુરૂનું ખાનગી ચરિત્ર ઉંડા ઉતરી તપાસીશું તે ઘણે ભાગે દિલગિર થવાનું જ કારણ મળશે. આવા ધર્મોપદેશક બ્રહ્મચર્ય વિષય પરત્વે અસરકારક ઉપદેશ કરી શકવાનાજ નહીં–તે વિષય ઉપર આવતાં જ આંચકે. ખાશે, અને કદાચ અણછુટકે તે વિષય ઉપર વિવેચન કરવાને પ્રસંગ આવી પડશે તે તેમના વચને, તેમના હૃદયને તથા મુખની આકૃતિને છેતરતા હોય–તેનાથી ભિન્ન પડતાં હોય તેમ લાગશે. ઘણા છેડા બાહોશ પુરૂજ સર્વ પ્રસંગે પિતાને વ્યભિચાર દેવ વિચક્ષણ મનુષ્યથી ગુપ્ત રાખી શકશે. તેમના વિષયમાં વધારે નહિ કહેતાં એટલું જ કહી વિરમવું પડે છે કે, તેઓ પિતાને નુકશાન કરવા ઉપરાંત, જન સમાજને પણ આડે રસ્તે દેરી મહાન ખાડામાં ઉતારે છે, તેમને વૈરાગ્યરંગ પર વંચનાર્થે જ છે. અનેક મુગ્વજને તેમના કેટલાએક આકર્ષક ગુણેથી ખેંચાઈ, તેમન દેથી અજ્ઞાત રહી તેમને પૂજ્યગુરૂ તરીકે સ્વિકારે છે અને તેને પરિણામે અનેક દુગ્ધામાં સંડેવાય છે. ઈશ્વર આપણને તેમનાથી બચાવે ! સદ્દગુણ ટકાવી ખવાને પ્રતિકુળ સગો આપણાથી હજારો હાથ દૂર રહે ! આજકાલ ગુણની ખાતર ગુણને વળગી રહેનારા ઘણા જ થોડા માણસે દષ્ટિપથમાં આવે છે. સાધ ના અભાવે, પિતાના મલિન વિચારને અમલમાં મુકવાને અનુકુળ સંગે નહિ મળતાં, જેના તરફ–જેને માટે અયોગ્ય પ્રીતિ ઉદ્દભવી હોય તેના તરફથી માઅને અસ્વિકાર થતાં, બીજા કેટલાએક જોખમ ખેડવાને સાહસિકપણું ધારણ ક્ય છતાં પણ છેવટ કંઈ નહિ તો લેક લજજાએ, ભવિષ્યની કેટલીએક ઉમેદે નિષ્ફળ નિવડવાના ભયને લઈને, નહિ કે સદ્દગુણની તરફ અવિચળ શુદ્ધ પ્રેમ ની ખાતર કેટલાએક પુરૂ અવ્યભિચારી જણાય છે. આ રીતનું સદ્દગુણ તરફનું વલણ પણ કેટલેક અંશે ઈચ્છવા ગ્ય છે. કેમકે તેનાથી ધીમે ધીમે સદ્દગુણ માટે ની પ્રીતિ જામવા સંભવ છે. અપૂર્ણ चौर्य निषेधक पद. રાગ સારંગ, (મન માને નહિ, સે ફેરા સમજાવું તે શું થાય?) એ રાગ, પર પ્રાણ સમાન, પરધન હરતાં જગમાં ચોર ગણાઈએ; દંડે દરબાર, આ ભવ પરભવ નરકતણા દુઃખ પાઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68