________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેગના સમયમાં શ્રીમ તેની ફરજ.
-૩૧૯
થવાથી ઉધારે લેવા જવાતુ' નથી, તેમ કેઇ ઉધાર આપતુ' પણ નથી. વિધવા સ્થિતિમાં એકલી જીંદગી ભાગવતી સ્ત્રીએ-જેની આજીવિકા માટે જ્ઞાતિના પ્રમ ધની ખામીને અંગે કોઇ પ્રકારની પૂરતી સગવડ હાતી નથી, તેઓ તે ઘર છેાડીને બહાર જઇ શકતીજ નથી. તેમને તે પ્લેગને ભેગ થઇ પડે કે ન પટા પણ ઘરેજ રહેવુ પડે છે.
આવા સમયમાં ગળ શ્રીમતા અથવા ખીજા પ્રકારના શ્રીમંતે, પિતાની મેળવેલી ઢાલતના ઉપમુક્તા અથવા પોતે મેળવેલી દ્રવ્ય સ'પત્તિવાળા સૌથી પહેલાં જ શહેર છેાડી દૂર જઇને વસે છે. જીંદગીના જોખમમાં એવા કિ’મતી જી‘ગીવા ળાઓએ ન રહેવું એ પસદ કરવા લાયક છે, પરંતુ તે કારણને લઇને એટલું બધું દૂર જઇને વસવુ’ચેાગ્ય નથી કે જ્યાં રહ્યા સતા પેાતાના જ્ઞાતિબંધુ, ધર્મબંધુ અને એક ગ્રામવાસી બંધુઓના સુખદુઃખ તરફ દષ્ટિ પણ રહી શકે નહીં. તેમણે સલામતીવાળી જગ્યાએ રહીને નિશ્ચિંત આરામ ભેગવવાના આ વખત નથી, પરંતુ તેમ ઘે આવે વખતે તે પેાતાના શહેર અથવા ગાયની પૂરતી ચીવટથી સભાળ રાખવા ની જરૂર છે. તેમણે જે માત્ર આર્થિક થિતિની અદ્યતાને લઈને દુઃખી થતા હાય તેમને તેવા પ્રકારની મદદ કરવી જોઇએ, સ્થાનના અભાવથી અકળાતા હોય તેમને તેની સગવડ કરી આપવી જોઇએ. દુર્ભાગ્યયેાગે કોઈ પ્લેગના વ્યાધિના ભાગ થઈ પડે તે તેને ઔષધ ડાક્તર વિગેરેની સગવડ કરી આપવી જોઇએ, તેમજ કેટલાકને માટે ખેરાકીની અથવા સાર સભાળ રાખનારની અને છેવટે ઉત્તરક્રિયા સધી પણ સગવડ કરી આપવી જોઇએ.
અ! બધી ફરજ પાતપેાતાની તિના અથવા સમુદાયના આગેવાન ગણાતા શ્રીમત ગૃહસ્થાની પાતાની છે. કેમકે તેમને સળેલુ દ્રવ્ય કાંઇ તેમના પેાતાના કે પૈાતાવા નજીકના સંબ`ધીનાજ ઉપાગ માટે છે એમ સમજવાનું નથી, પરંતુ તેમાં પેાતાના ઘેટાના સગાવહાલાએતે, જ્ઞાતિભાઇમાના તેમજ ધર્મબ ધુએના વિભાગ છે, ઉપરાંત જે વિશેષ દ્રવ્યશાળી હાય તા નગરજનાને પણ તેનાપર હ છે. આ હુકીકત મહાળે ભાગે શ્રીમત ગૃહસ્થા તરફથી ભુલી જવામાં આવતી દે ખાય છે. તેઓ તે પોતે ભયવાળા સ્થાનથી દૂર ગયા એટલે અમર થયા એમ માને છે અને તદ્દન નિશ્ચિંત થઇને આરામ ભોગવે છે. આ સ્થિતિ ખરેખરી રીતે તેમને શરમ ઉત્પન્ન કરનારી છે. આ દુનિયામાં જેએ પોતાની ફરજ ખરાખર સમળે છે, અને તે અનુસાર વત્તન રાખે છે તેમજ પાતાની જીંદગીનું સાક કરનારા ગણાય છે. ખાકી પેાતાનું પેટ ભરનારા અથવા પેાતે સુખને અનુભવ લેના
For Private And Personal Use Only