Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . * * * * * ", : * ‘r * * * - - - - * * * * * * -- * ક * . * * श्री वर्धमानसूर विरचित. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર મહાકાવ્ય, પાકા સુશોભિત પુંઠાથી બંધાવીને બુક આકારે બહાર પાડવામાં આવ્યું છે; ખેત જન સરથાઓ માટે અને જૈનધર્મ પ્રકાશના ગ્રાહક માટે રૂા. ૨) સામાન્ય વિઠક માટે રૂા. રા. તમામ સભાસદ માટે રૂ. ૧. चउसरण, आउरपञ्चखाण, जत्तपरिचय, संथारग, मूळ આ ચારે પન્નાઓ શ્રાવકને વાંચવા ભણવાને પણ અધિકાર છે. તે પાઠનર સાથે શુદ્ધ કરીને શ્રી પાટણનિવાસી શેઠ હાલાભાઈ મગનચંદની સહાયથી છપિાવીને પ્રગટ કરવામાં આવેલ છે. સાધુ સાધ્વીઓને તેમજ જેનશાળા- કન્યાશા ળિા, શ્રાવિકાશાળા, જન પુસ્તકાલ વિગેરેને ભેટ દાખલ આપવામાં આવનાર છે. ખપ હેય તેણે અમારા પર પત્ર લખ. શ્રીમદવિજયજી કૃત પર ટીકાયુક્ત દáરાત-ત્રરિાવા. આ અપર્વ ગ્રંથ છે. અનેક વિષયથી ભરપૂર છે. કચ્છ જખા નિવાસી શ્રાવિકા દેવલબાઇની આર્થિક સહાય વડે થાકારે ઘણા ઉચા કાગળપર છપાવી બહાર પાડેલ છે. પન્યાસજી આણંદસાગરજીએ શુદ્ધિને માટે પૂર પ્રયાસ કરેલ છે. નિપુસ્તકભંડારમાં તથા જૈનશાળા અને પાઠશાળાઓમાં (જ્યાં સંસ્કૃત અભ્યાસ ચાલતું હોય ત્યાં) તેમજ સંસ્કૃતના અભ્યાસી સાધુસાધ્વીને ભેટ તરીકે આપવાને છે. તેના અભિલાષી સાધુ સાધ્વીએ મગાવવાની કૃપા કરવી. પુસ્તક ભંડાર ને રક્ષક વિગેરેએ પિરટેજ ત્રણ આના મોકલીને મગાવી લેવા તસ્દી લેવી. कर्मग्रंथ चार सटीक. શ્રી દેવેંદ્ર સુરિ કૃત કર્મગ્રંથ પણ ટીકા સાથે શેઠ રતનજીભાઈ વીરજી તથા શેઠ જીવણભાઈ જેચંદની આર્થિક સહાયથી અમારા તરફથી છપાવીને બહાર પાડવામાં આવે છે. તેને પ્રથમ ભાગ ચાર કર્મગ્રંથ એટલે હાલમાં બહાર પડ્યો છે. તે સંસ્કૃતના અભ્યાસી સાધુ સાધ્વીને ભેટ દાખલ આપવામાં આવશે તેમજ પુસ્તક ભંડારે માટે અને જે જનશાળાઓમાં કર્મગ્રંથ સટીકનો અભ્યાસ ચાલ હશે તેને પણ ભેટ દાખલ આપવામાં આવશે. તેમણે પિસ્ટેજના ત્રણ આના મકલીને મંગાવિવે. અન્ય ગ્રહ માટે કિમત રૂા રાખવામાં આવેલ છે. પિટેજ જુદું સમજવું. ****'T For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68