Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨e જૈન ધર્મ પ્રકાશ. રે અને બીજાઓના સુખદુઃખથી બેદરકાર રહેનારા તેમજ પ્રાતે સપાગ કર્યો શિ. વાય પિતાના પુષ્કળ દ્રવ્યને અહજ છેડી દઈને પરભવમાં પ્રવાસ કરનારા જ દગીને સફળ કરનારા ગણતા નથી. અપવાદ તરીકે કેટલાક એવા પરગજુ મનુષ્ય પણ હોય છે કે જેઓ પિ તાના સંબંધી, જ્ઞાતિભાઈ કે બીજા સંબંધવાળાની વિશેષ અપેક્ષા ન ધરાવતાં આવે પ્રસંગે સર્વને સહાય કરવા તન મન ધનથી પ્રયાસ કરે છે. આવા મનુષ્ય પોતાની જિંદગી સફળ કરે છે અને અનેક મનુષ્ય તરફથી આશિર્વાદ મેળવવા ઉપરાંત મહાજન વર્ગ તરફથી પણ પ્રશંસા પામે છે. સ્થિતિને અનુસરીને દરેક બંધુઓએ આવે કટોકટીને પ્રસંગે પોતપોતાની ફરજ બજાવવા તત્પર રહેવું જોઈએ. એ આ ટૂંક લેખનું મુખ્ય રહસ્ય છે. જૈન મુનિઓને રેલવે પુલ પર ચાલવાની છુટ. ઉપર જણાવેલી હકીક્તને માટે મી. નરેતમદાસ ભગવાન શાહે પત્ર વ્યવહાર કરતાં છેવટે એવી છુટ કાયમ રાખવાને ઉત્તર આવી ગયો છે. નકલ અમને મળતાં આ નીચે પ્રગટ કરવામાં આવી છે. Copy of letter No. 42-T. dated 4th January 1911. from the Agent. B. B. & C. 1. Railway, Bombay. to the chief Engineer, Bombay. Permits for Jain Priests to cross Railway Bridges. lour No. 13009, dated 10th December 1910 to Mr. Nurotan B. Shah, Bombay and connected correspondence. Mr. Narotam 1. Shah lias sent mc copies of correspondeuce mentioned above and asked that I will issue instructions for permits to be granted ils foretoforc. I beg, therefore, to inform you that I am willing that such coucessions as have been given in the past should be continued. No. 95-T, (lated 5th Jaunary 1910. Forward to Mr. Nurotan 1. Shalı. Bombay for informatiou, S. N. Lincoln. For Agent For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68