Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૮ જૈન ધર્મ પ્રકાશ. કરી છે એમ વિચારે તે ધનપાલ પંડિતની કરેલાલ પંચાશિકા સ્તુતિવડે શ્રીમાન. હમચંદ્ર સૂરિએ શત્રુંજય ઉપર મૂળનાયકની રતુતિ કરી હતી, તે વખતે કુમારપાળ રા એ પ્રશ્ન કરતાં ધનપાલ પતિની સ્તુતિ તથા પિતાની લઘુતા દર્શાવી હતી. ઋષભદાસ શ્રાવકને દેવની રાહાય હતી એમ સાંભળવામાં છે. વળી વિજયસેન સૂરિપ્રમુખે કહેલું છે જે અષભદાસની સ્તુતિ વિગેરે પ્રતિક્રમણદિમાં કહેવાય. તે તે દષ્ટાંત લેતાં પહેલાં તેવી ગ્યતા પ્રાપ્ત કરવાની જરૂર છે. મુનિઓએ પણ ઉપરની ચાર બાબત ગુપ્ત રીતે વિચાર, કરવાને છે. વળી સૂત્રનાં ભાષાંતરો છપાય છે તે આશા છે કે કેમ? તે તપાસ, જિનશાસનની આવી જ રીતે દિન પ્રતિદિન લઘુતા થતી જાય છે. પાંચમા આરા માટે કહેવામાં આવ્યું છે કે ચારણીએ ધર્મ ચળાશે” તે કાળ આવતે જાય છે. વળી જેઓને જન એટલે શું? તથા જૈન થવાને કોણ યોગ્ય હોઈ શકે? તેનું જ્ઞાન નથી તેવા જે અન્ય દર્શનીઓ વિગેરે તેના હાથમાં આપણેજ જેનસિદ્ધાંત મૂકી વાત વાહ માનીએ છીએ તે આવી રીતે શું જૈન શાસનની ઉન્નતિ થવાની હતી? કેલેજમાં ભણવા વાળાઓ કે જેને સિદ્ધાંતના વિનય યા બહુમાનની શુદ્ધ પણ નથી તેઓ આ સિદ્ધાંતનું રહસ્ય જાણવાના હતા? જૈન કોણ સાચું? તે સંબંધમાં વિજયજી મહારાજનું પ૬ “ પરમગુરૂ જૈન કહે ક્યાં હવે ?”, તે વિચારવું. ખરેખર મેટા કરે તે સાચું પણ ઉચિત અનુચિતને વિચાર રહેતો નથી. પોતાનું હિત બની શકતું નથી ને આખી દુનિયાનું હિત કરવા જવું તે પણ આશ્ચર્ય છે. “નિજ દયા, વિણુ કહો પરદયા, હેયે કવણુ પ્રકારે ? ” તેવું બન્યું છે. વળી “ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહે દૂર રે” તેમ બનતું જાય છે. આમાથી પુરૂ આ. લેખમાંથી હંસની જેમ સાર ખેંચી લે. આ વિષય ઉપદેશ રૂપે લખવાને આશય નથી, પરંતુ હાલમાં આશાતના વધતી જાય છે, બહુમાન ન્યૂન થતું જાય છે, સ્વચ્છેદપણું વધતું જાય છે, કાંઈ પણ મર્યાદા રહેતી નથી તેથી જ સજજનની સનમુખ હદયની લાગણી જાહેર કરી છે. માટે મધ્યસ્થતાથી ઉપરની બાબતને વિચાર કરી આપણું કર્તવ્ય શું છે? તે પર લક્ષ દેવા વિનંતિ છે. ૪ પ્રસંગોપાત માસિક અઠવાડિક પ્રમુખ ન્યુસ-ચોપાનીયાં (જૈન ધર્મ પ્રકાશઆમાનંદ પ્રકાશ-કોન્ફરન્સ હેરલ્ડ-જૈન પ્રમુખ) જેના તરફથી પ્રસિદ્ધ થાય છે, તેઓને વિજ્ઞપ્તિ કરવાની કે–પ્રેસમાં છપાયેલા મુફો, છપાવા માટે આવેલા લેખે -વિષ તથા તે સિવાય અનેક રદ થયેલા છપાયેલા કે લખાયેલા કાગળની આશાતના બનતી રીતે દૂર કરવી, તેની ઉપેક્ષા જેટલી થાય છે તેટલી થશે તે તેથી જ્ઞાન વરણીય કર્મનો બંધ થવાનો. આ બાબત વિષે સંશોપમાં જ સૂચના કરી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68