________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન વર્ગને અગત્યની સૂચના.
૫ પન્નુના ખુમત ખામણાની કકૈાત્રી કાર્ડ સબ'ધે પશુ આત્માએ આગળ પાછળના વિચાર કરવા. જેનુ' શાસન ચાલે છે તેવા મહા પુરૂષોના નામે (કે જે નામ 4 સ્થાપના નિક્ષેપેા છે) ની શું શુ` આશાતના નહિં થતી હાય ! સ્વહસ્તે ક‘કેાત્રી લખવાના આપણે પ્રમાદી થયા તેની સાથે તે ક`કૈત્રી પ્રમુખમાં ઘણે ભાગે તે કેાના તરથી છે તેટલું નામ પૂરતું વાંચવાનેાજ અવકાશ મળે છે એમ થયું ત્યારે વિચારે કે તેમાં લખેલ નામ સ્થાપના નિક્ષેપાની આપ શુ` વ્યવસ્થા કરી છે ? તેના છાપવાવાળાએએ તેમ છપાવનારાએએ પૂર્વીપર વિચાર કરી લાભના રસ્તા લેવા ચેગ્ય છે. હુસ્તાક્ષરથી લખેલ પત્ર વાંચવા મન આકર્ષાય છે પણુ છાપેલા પત્ર સબંધે તે વિગેરેવિગેરે હુશે એમ માની કેાઈ વાંચતુંજ નથી, તેથી તે તે એક શાભા ને પ્રવા રૂપેજ જણાય છે. માટે પત્રમાં તેવા મહાન પુરૂષોના બને ત્યાંસુધી નામ ન લખવા કે જેથી અન્યવડે થતી આશાતનાના આપણે કારણીક થઈએ. આત્માર્થીએ આવી દરેક ખામતાના વિચાર કરવા ચેાગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ હવે કેઇ પણ ધર્મ સંબંધી પત્ર વિગેરેની તથા સામાન્ય જ્ઞાન સખ`ધી ન્યુસ ચેાપાનીઆ વિગેરેની શુ· વ્યવસ્થા કરવી ? તે સબંધે આશાતના દૂર કરવાના ઉપાય મારા ધ્યાનમાં નીચે પ્રમાણે આવે છે તે જણાવું છું.
૧- તેવા પત્રના ઝીણુા ટુકડા કરીને દરિયાકિનારે યા નદી કિનારે રેતીમાં ખા ટા ખેાદી પધરાવી દેવા. અથવા—
૨ તેવા કાગળાનુ બંડલ કરી ઉત્તમ ગિરિરાજની ગુફામાં પધરાવી દેવા યા તેવી શુદ્ધ ભૂમિ ઉપર પધરાવવા કે જ્યાં કેાઇની હાલચાલ ન હેાય. અથવા
૩ બેડ પુ'ઠા ઉપર ગુંદરવડે ચાટાડી દેવા,
૪ કોઇ પવિત્ર અક્ષર હાય તેને જીદા રૂપમાં કરી દેવા દ્રષ્ટાંત ( કલ્પના ) તરીકે “ધનુર્વિદ્યા” તે આપણા પવિત્ર અક્ષર હાય તેા તેની આશાતના ન થવા માટે તેના પર સાહીથી । । । । આવી રીતે કરવાથી પણ શુભ આશયથી લાભ સમજાય છે.
ૐ આપુ છુ.
આ કરતાં પણ જેમાં દોષ અપ હોય તેવી રીતે વિશેષજ્ઞાનીને પૂછીને તેની વ્યવસ્થા કરવી, 'પણુ આશાતના થયા કરે તેવી સ્થિતિમાં રાખી ન મૂકવા,
આ લેખમાં કાંઇપણ જૈનશૈલી વિરૂદ્ધ લખાણું હોય તેા તેને માટે મિચ્છામિ પ્રાણલાલ મગળી,
For Private And Personal Use Only