Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જૈન ધર્મ પ્રકાશે. ત્યાર પછી ત્રીજું વાક્ય એ કહ્યું છે કે – મોrtવ્યા ઘનતા–કેપ કરવાપણું મુકી દેવું. કોઈ પણ જીવ કે અજીવની ઉપર કો૫-ક્રોધ કરે નહીં. કોઈ આપણને ક્રોધ ઉત્પન્ન થાય તેવું કારણ આપે તે પણ તેના પર ક્રોધ ન કરતાં તેના મૂળ કારણભૂત આપણી કર્મરિથતિ તરફ દષ્ટિ કરવી. આપણે સંપૂર્ણ પુષ્ય પ્રકૃતિને ઉઢય હેય તે કઈ આપણને કપાવી શકતું નથી. જે આવે છે તે ખુશામત કરતા આવે છે. અથવા આપણે પ્રસન્ન થઈએ તેવા કારણે જ જોડે છે. માટે જેમાં મૂળ દેવ આપણે છે, તેમાં કારણભૂત (નિમિ ત્ત કા રણ) થયેલા પરની ઉપર શ્રેષ-કેપ શા માટે કરે છે જેને કર્મની પ રિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન છે, તે પ્રાણ કોઈની ઉપર છેષ કરતાજ નથી. તે તે પિતાના આત્માને દેષ જોઈને તેના પરજ કોપ કરે છે. અજીવ પર દેધ કરવાનું કારણ પથ્થરની ઠેસ વાગવાથી અથવા થાંભલા કે બારણા સાથે અથડાઈ જવા વિગેરેથી બહુ વાર બને છે, પરંતુ તે તે પ્રગટ અજ્ઞાનને જ વિલાસ છે, માટે સ્વનિ, પરનિઈ કે ઉભયનિષ્ટ કઈ પ્રકારને કેપ કરે નહીં. કોપ કરવાની ટેવ છેડી દેવી. ચેવું અતિ અમૂક વાકય એ કહ્યું છે કે – વર્ગનીયો કુર્મનાં - દુર્જ સંસર્ગ (પરિચય) વર્જ. આ જ ગતમાં જેટલા મનુષ્ય ખરાબસ્ત થયા છે–પાયમાલ થઈ ગયા છે તે બધા દુર્જનના સંસર્ગથી જ થયેલા છે, એ નિ દેવું વાત છે. પરંતુ દુર્જનને ઓળખવા નું કામ ઘણું મુશ્કેલ છે. અને જ્યાં સુધી દુર્જનને ઓળખી શકાય નહીં ત્યાં સુધી તેના સંગને તજવાનું પણ ન બને તેવું જ છે. જે મનુષ્ય અધમ હેય, ધર્મની શ્રદ્ધા રહિત હોય, નાસ્તિક હય, અસદાચરણ હોય, અપ્રમાણિક હેય, સ્વાર્થ પર રાયણ હોય, પર સ્ત્રી લંપટ હોય, અભક્ષ પદાર્થોને ભક્ષક હોય, અસત્યવાદી હોય, હિંસક હેય, ચોરી કરવાની ટેવવાળ હોય, અત્યંત ધન તૃણાવાળે હેય, આરંભ પરિગ્રહમાં નિમમ હાય, ઇક્રિયાના વિષયને લાલુપી હોય, દેવ ગુરૂને નિંદક હેય, વિકથા કરવાને રસીયો હોય, દુર્ગતિના ભય વિનાને હોય, ઉસૂત્ર વચનને બેલનાર હય, શ્રી સંઘને વિરોધી હોય, અભિમાનથી ભરેલું હોય, માયા ૫ટમાં પૂરા હૈય, પરનિંદા વ્યસની હેય, ધર્મશાસ્ત્ર કે નીતિ શાઅને અભ્યાસી ન હોય, ડંસીલા સ્વભાવ વાળ હૈય, વિષય કવાયના તીવ્ર ઉદયવાળે હાય-ઈત્યાદિ અનેક દૂષણથી દૂષિત હોય તેને સંસર્ગ કરવા યોગ્ય નથી એમ માની તેના વિશેષ પરિચયથી દૂર રહેવું. કાર્ય પરત્વે કદિ તેવાઓના પરિચયમાં આવવું પડે તે તેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68