________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
જૈન ધર્મ પ્રકાશ.
વા માટે જ આ વિષયમાં ખાસ કથન છે. જ્યાં સુધી એવી સૂક્ષમ જણાતી પરંતુ પરિણામે મહા હાનીકારક અને વિશ્વાસને ઉડાડી દેનાર તેમજ પરભવમાં દુર્ગતિમાં લઈ જનાર રિચાર્ય બુદ્ધિ તજી દેવામાં ન આવે ત્યાં સુધી ધર્મની ગ્યતા પ્રાપ્ત થઈ છે એમ સમજવું નહીં, તે પછી ધર્મની પ્રાપ્તિ તો શેની જ સમજવી. સારાંશ એ છે કે—ધર્મની ગ્યતા કેળવવાની ઈચ્છાવાળાએ ચિર્યબુદ્ધિને સશે ત્યાગ કરે.
આઠમું વાકય આ પ્રસંગમાં એ કહેવામાં આવ્યું છે કે
નની વિધ્યાત્તિમા–મિથ્યાભિમાન તજી દેવું. ટુ વસ્તુની પ્રા. મિ શિવાયનું અભિમાન ન કરવું. વિદ્યા, દ્રવ્ય, અધિકાર, એશ્વર્ય ઈત્યાદિની પ્રાપ્તિ થઈ હોય ને પછી તેનું અભિમાન કરતો હોય તો તે જુદી વાત છે. જો કે તે પણ ત્યાજ્ય જ છે. પરંતુ અહીં તો તેવા કેઈપણ પ્રકારના લાભની પ્રાપ્તિ થયા શિવાય ઓટો ડેળ ઘાલવે તે મિથ્યાભિમાન છે. અને તે તજવાનું કહેલ છે. ઘણુ મનુષ્ય પ્રાયે મિથ્યાભિમાની હોય છે. વસ્તુ પ્રાપ્ત થયેલા પિકીમાં તો કેટલાક નિરભિમાની પણ દેખાય છે. વિદ્યા સંપાદન કરનારા દરેક કાંઇ વિદ્યાને મદ કરતા નથી, પરંતુ
ડું ભણેલા, અલ્પજ્ઞ, સુંઠને ગાંકી ગાંધી થઈ બેસનારા, પિતાને વિદ્વાન માનનારા, પીડિત કહેવરાવનારા અને લેકેથી અપાતા મોટા મોટા ઉપનામથી રાજી થનાર તે સંખ્યાબંધ મનુષ્યો દ્રષ્ટિએ પડે છે. ધનની પ્રાપ્તિવાળા ધનવાન પૈકી તેનું અને ભિમાન નહીં કરનારા-દ્રવ્યના મદમાં છકી નહીં જનારા કેટલાક મનુષ્ય નીકળે છે, પરંતુ ડી ઘણી દ્રવ્યની પ્રાપ્તિ થઈ કે ન થઈ–કાંઈક આશા બંધાણે તેટલામાં તે અભિમાનના આવેશમાં આવી જનારા, નિર્ધનનું અપમાન કરનારા, તેમને તરછ. પ્રાય ગણનારા મિથ્યાભિમાના સંખ્યાબંધ દષ્ટિએ પડે છે. અધિકારના સંબંધ માં પણ તેમજ છે. માટે અધિકાર મેળવનારા દીવાને, ન્યાયાધીશ કે અન્ય અધિ કારી અધિકારના મદમાં કવચિતજ અંધ બની જાય છે પરંતુ નાન સુને અધિકાર મેળવનારા, પોલીસના જમાદાર જેટલી પાયરીએ ચડનારા, ઓનરરી માટે ટનું ઉપનામ મળવાથી મલકાઈ જનારા મિથ્યાભિમાનીઓની સંખ્યા ઘણી બહોળી દષ્ટિએ પડે છે. ધર્મનો ગ્યતા મેળવવાના છે કે આવું મિથ્યા અભિમાન કદી પણ કરવું નહીં. તેમણે તે અભિમાનને દેશવટેજ આપો.
ધર્મની યોગ્યતાને સંબધે નવમું અમુલ્ય વાકય એ કહેવું છે કે
વાવ પવાલા–પીને અભિલાષ તજી દેવે. પરજી સેવન ધર્મની ખ્યતા મેળવનાર પ્રાણી છે તેમજ કરે? પરંતુ અહીં તે તેનો અભિલા-ઈરછા-વાંછા પણ વવાનું સૂચવે છે – કહે છે. દરેક કાર્યમાં પ્રથમ અભિલા
For Private And Personal Use Only