________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
જૈન ધર્મ પ્રકાશ,
જ સમજવી. આ વિષય જો તજી દેવામાં આવે તે ખરી ખાત્રી કર્યા શિવાય જે કાંઈ બેલવામાં આવે છે અને તેથી અભ્યાખ્યાનાદિ પાપસ્થાનકે ખંધાય છે. તે પણ દૂર થઈ જાય. એટલુંજ નહિં પણ માથે પાંચે પ્રકારનાં અસહ્ય ટળી જાય. આ વિષયમાં ઘણુ લખવા ચેાગ્ય છે પરતુ આ પેટા વિષય હોવાથી તે વિષે વધારે લખવામાં આ વતુ' નથી. ટુંકામાં અસત્ય બેલવાની ટેવ ધર્મ સન્મુખ થવાની ઇચ્છાવાળાએ ાડી દેવા યાગ્ય છે એ નિણૅયકારક છે.
ત્યાર પછી છૐ' વચન એ કહેવામાં આવ્યું છે કે—
પ્રથમનીયો ગુણાનુરાñ:-ગુણાનુરાગના અભ્યાસ કરવેા. અર્થાત્ ગુણુ ઉ. પર રાગ કરતાં શિખવું. સામાન્ય રીતે લેાકેા કહે છે કે ‘ગુણુ ઉપર રાગ કાને ન હાય ?' પરંતુ દૈયા, સત્યતા, પ્રમાણિકતા, વૈરાગ્ય, શાસ્રાધ્યયન તત્પરતા, ઉદારતા, સાહસિકતા, ધર્મપરાયણતા, સ`પ, સંતેષ, દાન, શીલ, તપ, ભાવ ઇત્યાદિ ગુણ્ણા કા કોઇ મનુષ્યમાં પૃથક્ પ્રથક જણાય છે, તેના ઉપર પણ પેાતાના સ્વાર્થના બ્રશ જ ણાવાથી અથવા ખીજા અનેક કારણોથી મનુષ્યને અણુરાગ કરતા જોઇએ છીએ. લેક પ્રવાહની બહાર નીકળીને ઉપર જણાવેલા ગુણા પૈકીના કેાઇ પણ ગુણ ધારહુ કરવામાં આવે તે તેની વિરૂદ્ધ ખેલનારા સંખ્યાબંધ માણસો મળી આવે છે. ચાત્રિ પ્રાપ્તિ જેવા મહાન્ સદ્દગુણને ધારણ કરવા ઇચ્છનારનું વાંકુ ખેલનારા-લખ નારા બીનસ્વાર્થ કર્મબંધ કરનારા અને ક્રુતિનું પાથેય બાંધનારા સમજ વિનાના કયાં ઘેાડા દ્રષ્ટિએ પડે છે! કોઇ પણ પ્રકારના ગુણુ કોઇ મનુષ્યમાં અલ્પ પણ દીડામાં આવે તે સજ્જના તેને બહુ મોટા માને છે. તે વિષે કહે છે કે— परगुणपरमाणुन पर्वतिकृत्य नित्यं; निजहदि विकतः संति संतः क्रियतः પારકા ણુના પરમાણુને પશુ પર્વત જેવડા ફરીને-માનીને પોતાના હૃદયમાં વિકવર થનારા-હર્ષિત થનારા એવા સજ્જના માત્ર કેટલાકજ (અતિ અલ્પ) હાય છે.’
'
કોઇ પણ પ્રકારના ગુણ ઉપર-ઉપલક્ષણથી તેગુણુને ધારણ કરનારા ગુણી (મ. નુષ્ય) ઉપર જે રાગ ધારણ કરવા તે તે પ્રકારના ગુણુને પ્રાપ્ત કરવાનું પ્રબળ સાધન છે, અને તેના પર અભાવ આવવે—તેને કિંચિતુ માત્ર ગણી કાઢી નાંખવે અથવા તેના પર દ્વેષ આવવેા તે તે પ્રકારના ગુણુની અપ્રાપ્તિને સૂચવે છે. આ કિકત ખાસ મનન કરવા લાયક છે. કેાઇને સંતાષી જોઇને, વેરાગ્યવાન જોઇને, દાનેશ્વરી જોઇને, પ્રાચ પાળવામાં તત્પર થતા જોઇને, તેમજ સંસારના મિથ્યા સુખને તજી દેશ
For Private And Personal Use Only