________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सर्वज्ञ धर्मनी योग्यता.
શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા કથાના જે પાશ્ચિક્ આ માસિકના અંદરના મુખ્ પૃષ્ઠને મથાળે મૂકવામાં આવે છે, તે ખાસ વિચારવા-સમજવા-મનન કરવા ચેાગ્ય છે. તેની અંદર કહ્યું છે કે— —આ જીવમાં કેટલીક ચેાગ્યતા પ્રાપ્ત થયા પછી પ્રસન્ન હૃદયવાળા ગુરૂ મહારાજ તેને ગૃહસ્થાવસ્થાને ઉચિત તેમજ સાધુદશાને ઉચિ ----[`ને પ્રકારના ધર્મમાર્ગ પ્રતિપાદન કરે છે—કહે છે, અને તેવા ધર્મમાર્ગને ઉપાર્જન કરવાના ઉપચેા મહા યત્ન વડે તેને ગૃણુ કરાવે છે—સમજાવે છે. તે ભવ્ય જીવ પ્રતિ ગુરૂમહારાજ કહે છે કે—હૈ ભદ્ર ! સદ્ધર્મ સાધનની ચાગ્યતા પોતામાં પ્રાપ્ત થાય એવી અભિલાષાવાળાએ પ્રથમ આ પ્રમાણેનાં કર્ત્તયે કરવાં જોઈએ. આ પ્રમાણે કડીને પછી જે જે કત્તળ્યા સૂચવ્યાં છે, તે માત્ર સૂત્રરૂપ હો વાથી તેનું કાંઇક વિવેચન કરવાના ઉદ્દેશથી આ લેખ લખવામાં આવ્યે છે. સુજ્ઞ જના તેટલા દિગ્દર્શન માત્રથી પણ સ્વચ્છુન્ધ્યનુસાર તેનું વિશેષ રહસ્ય સમજી શકે છે, પરંતુ બાળજીવે તેનું વિશેષ પ્રકટીકરણ કરી શકતા નથી, તેમને માટેજ આ વિવરણુ લખવામાં આવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ મહારાજ સહુની ચૈાગ્યતા સપાદન કરવા માટેના કત્તયે પૈકી પ્રથમ જણાવે છે કે~
1
સેવનીયા ચાક્ષુતા—દયાળુપણાનું સેવન કરવું. દયાના અનેક પ્રકાર છે, સ્વદયા, પદયા, વ્યવહાર દયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા, હેતુ દયા, અનુબંધ દયા, ઇત્યાદિ દયાના પ્રકાર પ્રથમ સમજવા જોઇએ. દયા, દયા ાકારનારા તે ઘણા ન જરે પડે છે, પરંતુ તેના ખાળેા ભાગ દયાનુ' વાસ્તવિક સ્વરૂપ સમજતા ન હેાવાથી દૈયા કરવા જતાં પણ હિંસા કરે છે, જેમણે જીવનુ' સ્વરૂપ--તેના ભેદ વગેરે જાહોલ નથી તે એક જીવને આજીવિકાના ઉપાય બતાવતાં અનેક જીવેાની વિરાધન —હિંસા થાય તેવાં કાય બતાવે છે. કેટલાક માત્ર મનુષ્યમાંજ જીવત્વ માનીને અથવા તેનેજ સુખી કરવાની—દુઃખી નહીં થવા દેવાની જરૂર માનીને અનેક અન્ય. જીવાના ભાગે તેને સુખ આપવા મથે છે. યુરોપ વાસીઓને પ્રાયઃ આ પક્તિમાં સમાવેશ થાય છે. બીન્ત કેટલાક મનુષ્ય ને તિર્યંચામાં છવ માને છે, પરંતુ એકે ક્રિયાક્રિકમાં જીવ ન માનવાથી તેની વિરાધનાને વિચાર પણ કરતા નથી, અને ત કાય~~~ક’દમૂળાર્દિકનુ યથેચ્છ આસ્વાદન કરનારા; વાસી, બાળ, વિદળાદિ લક્ષની સમજ વિનાના અન્યમતિએ માત્રને આ પંક્તિમાં સમાવેશ થાય છે, કેટલાએક
For Private And Personal Use Only