________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
જૈન વર્ગને અગત્યની સુચનાઓ. છે, હું પણ સમ્યજ્ઞાન છે તેજ ફળીભૂત છે, ઘણું પ્રાપ્ત કરેલું મિધ્યાન દાયી નથી. તેથી ડું કરવું પણ શ્રદ્ધાપૂર્વક અને બરોબર કરવું તે ઠીક જથાય છે. અંગ્રેજીમાં પણ કહેલ છે જે “slowly but steadily” તેને પણ એજ ભાવાર્થ છે. ઘણું છે માત્ર જોઈ જવાથી કે માત્ર સંગ્રહ કરવાથી હિત જવાનું નથી પણ એ દ્વારા જે કાર્ય કરવાનું છે તે કઈ અંશે પણ સિદ્ધ કરીછે તે જ સાર્થક છે. હાલ કઇક અંદર અંદર તકરાર થઈ કે છપાવે ન્યુસમાં કે પાનીઆમાં. આમ થવાથી કેટલીક વખત ખેંચાખેંચીથી અતિ ઠેષભાવ છૂટે છે ને મમત્વ બંધાય છે. બંને પક્ષવાળા કહે છે કે અમે કહીએ છીએ તે સર્વસ નું વચન છે અને અન્ય કહે છે તે વિરૂદ્ધ છે પણ તેને મધ્યસ્થતાથી નિર્ણય કરવાની જરૂર છે તે કઈ કરતું નથી,
૩ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય સાડાત્રણસે ગાથાના તવનની ઢાળ - થીની તેરમી ગાથામાં કહે છે કે
પૂરવ બુધને બહુ માને, નિજ શકિત મારગ શાને;
ગુરૂ કુળવાસી ને જેડી, યુગતિ એહમાં નહી ખેડી છે ૧૩ છે અર્થ– જે ગ્રંથના જેડનાર આવા થઈને નવા ગ્રંથ જોડે તે તેમાં કાંઈ દેષ નથી, એક તે પૂર્વ પંડિત-ગીતાર્થ થયા તેનું બહુમાન કરે જે પૂર્વાચાર્ય આગળ હું તે શા હિસાબમાં છું પણ તેનું વચન ખડે નહીં. તથા બીજુ પિતાની શક્તિ પ્રમાણે
જના કરે પણ અધિક ચોજન ન કરે. અધિક કરે તો હું લખાઈ જાય તેથી શક્તિ મુજબ જેડે, વળી જેના માર્ગનું જ્ઞાન નું નિર્મળ હોય તે જડે. વલી ગુરૂકુળવાસી હોય તે સંપ્રદાય શુદ્ધ જાણે. તેટલી બાબત હોય ત્યારે યથાર્થ જોડાય. એવા પુરૂ નવું રેડવું યુક્ત છે, તેમાં કાંઈ હાનિ નથી. (શાસ્ત્રોક્ત રીતે નિર્ણય કરીએ તે માન ગળી જાય તેવું છે ) નવી રચના કરતાં ઉપરની ચાર બાબત માટે પૂરતો વિચાર કરે. પ્રથમ તે આ ઢાળ મુનિને ઉદ્દેશીને છે; શ્રાવકને કરવા યોગ્ય બાબતે. પાછલી ઢાળમાં કહેલ છે. ગુરૂકુળવાસી એ શબ્દ એટલા માટે છે કે જે મુનિ ગુરૂકુલમાં વસેલ હોય તે જ શુદ્ધ સંપ્રદાય જાણે. વળી જનમાર્ગનું નિમલ જ્ઞાન અવશ્ય જોઈ છે, તેથી નવા ગ્રંથ જોડવાના અધિકારી શ્રાવક હોઈ શકે કે કેમ તે વિચારવું. કેમજે જેનલી જાણ્યા વિના ઉત્સવ આવતાં વાર લાગે નહીં અને જરાપણુ ઉસૂત્ર લખાદિ સંસાર વધી જાય. આજ કાલ ફલેફીના બે ચાર ગ્રંથ જોયા કે ઉપર ઉપરની
તે સાંભળી એટલે પોતાની કૃતિરૂપે બે ચાર પુસ્તક છપાવ્યાંજ છે. આ બાબત વિચાર કરવા જેવી છે. અત્રે કે ધનપાલ પંડિત યા વષભદાસ શ્રાવકે નવી જોડી
For Private And Personal Use Only