________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
જૈન ધર્મ પ્રકાશ,
સચવાય છે. તે દરેક આત્માર્થીએ આ ખાખત પશુ વિચાર કરવા યુક્ત છે, વર્તમાન કાળે જે વેગ ચાલે છે તે એકદમ અટકવા મુશ્કેલ છે પણ આત્માર્થી, વિવેકી, ભગ્ય પ્રાણીઓએ સાર અસારના વિચાર કરવા ચેાગ્ય છે. રેલવેમાં પણ છખીએ, નવપદ જીના ગતા પ્રમુખ સાથે રાખવામાં આવે છે પણ મ્લેચ્છેની સાથે અરસપરસ અડવાથી દોષ કેટલે થાય છે? તેના વિચાર કરવામાં આવતા નથી. ઉચિત અનુચિતના વિચાર ખાન્તુપર રહે છે. કેટલાકેા અનુપૂર્વીની ચાપડીએમાં તીર્થકર મહારાજની મૂર્તિ છપાવે છે પણ તેવી નાની ચાપડીની શુ' શુ` વ્યવસ્થા થાય છે તેના વિવેક પૂર્વક ખ્યાલ કરવા ચેાગ્ય છે.
૨ નવા નવા પુસ્તક પણ જેની ધ્યાનમાં જેમ આવે તેમ છપાવે જાય છે, પશુ તેની જવાબદારી કાણુ ધરાવે છે ? માથે નાયક કેાઈ રહ્યા નહિ તેથી “ધણી વિ. નાનાં ઢોર સૂનાં ” ની જેમ આ હુડાવસર્પિણીમાં થતું ય છે. આચારાંગ, કલ્પસ ત્ર પ્રમુખ સૂત્રેાનાં ભાષાંતરી પણ છપાય છે. વળી એ પ્રતિક્રમણ અથવા પાંચ પ્રતિ ક્રમણની ચેાપડીએ! જુદાજુદા અનેક ગૃહસ્થા તરફથી કેટલા પ્રમાણમાંછપાણી છે તે હજુ છપાતી જાય છે, પછી તે શુદ્ધ હૈા કે અશુદ્ધ ? કેટલાક બિચારા પોતાના લાભને અર્થેજ આ ધેા ખેાલી બેઠા છે. કેટલેક ભાગ કીર્તિને અર્થે છપાવે છૅ. કેટલાર્ક! જેને ઉપગારની માલૂમ નથી, પણ પરઉપગાર અર્થે નવા નવા પુસ્ત જુદા જુદા આશયેથી છપાવે છે. કેટલાક વળી પેાતાને ઘેર પુસ્તકા સગ્રહુ કરી કબાટમાં રાખી લાયબ્રેરી કરી આનંદ માને છે. આવી રીતે કારણ મેળવે છે પર કાર્ય એક બાજીપર રહી જાય છે તેથી માટે ખેઢ થાય છે. કેમકે તે પુસ્તક કઇ આત્માથી હાય તેા વરસ છ મહિને તપાસે છે, સાર સભાળ રાખે છે, નહિંતર તેમ કથુઆ પ્રમુખ ત્રસ જીવેાની ઉત્પત્તિ થઇ પુસ્તકો સડી જાય છે ચા ઉધઈ ખાઈ જાય છે. આગળ જ્યારે આટલું. મધુ' છાપવાનુ' નહેતું ત્યારે પુસ્તકનુ કેટલું' મધુ' માન હતુ', તથા કેવા ઉપયાગ હતા ? હવે જ્યારે પ્રમાણમાં વધતું ગયું. ત્યારે પૃ ચપ્રતિક્રમણ પ્રમુખ સૂત્રેાની બુકેાના પાનાએ વિગેરે જાહેર રસ્તામાં રખડતા દેખા ય છે, જેમ તેમ અવિનીતપણે આશાતના થતી જેઈએ છીએ. આ વધતી જતી આ શાતના માટેજ અત્રે લખવુ' પડયુ છે તેથી ભવભીરૂએ ઉપયાગ રાખવાની જરૂર છે. અને જેઓ સ્વા બુદ્ધિથી જેમ ધ્યાનમાં આવે તેમ છપાવે છે તેને માટે ઉચિત 'દોબસ્તની જરૂર છે. અગાઉ આત્માર્થીએ એક ગ્રંથને ધારણ કરતા તે ખરાકા કર્યાં પછી બીજો લેતા; હવે આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે ખડ ખડ પાંડિત્ય જેમ ચેડુંક એક ગ્રંથમાંથી, તે થાડુક ખીન્નમાંથી, એમ જોઇ સાંભળી પડિત ક
For Private And Personal Use Only