________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન વર્ગ ને અગત્યની સૂચના આ
૩૦૫
અજ્ઞાની જીવા રાખે છે,તે પણ કેટલુ' લજજા ભરેલુ` છે. જયારે કોઇ પણ વાત અતિ થાય છે ત્યારે પછી વિવેક રહેતાજ નથી,
હવે જે રીતે ફ્રાટોગ્રાફા બને છે તે રીતિજ પ્રત્યક્ષ ધર્મથી વિરૂદ્ધ છે. તે એકે કૅ-જે કેમેરામાં કાચ લીધા હાય તેના ઉપર મૂર્તિનું પ્રતિબિંબ આવે છે, પછી તેને ગ્રેજી દવાના મિશ્રણામાં નાખવા જોઇએ છે, જે દવાઓમાં દારૂ ( સ્પીરીટ ) પ્રમુખ અશુદ્ધ પદાથાં હોય છે તેની સાથે આ કાચમાં ઉઠેલી છખીનેા સ્પર્શ થાય તે પ્રત્યક્ષ ધર્મથી વિરૂદ્ધ જણાય છે. તથા જે ચકચકીત કાગળા ઉપર છબી ઉતારવામાં આવે છે તેની બનાવટમાં ઈંડાનો રસ વાપરતા હોય એવી શ’કા થાય છે,તેને વિશેષ નિશુય કરવા ચેાગ્ય છે.વળી પાણી પણુ અણુગળ વાપરવામાં આવે છે.ત્યાર બાદ તેની કાગળા પર નકલે લેવામાં આવે છે તે થાડા કાળમાં ઝાંખી થઇ જાય છે, જેથી નિરૂપયોગી થઇ પડેછે, વળી છ છ આઠ આઠ આનાની ( એક આનાની પણું ) જીજ કિંમતે જ્યાં ત્યાં વેચાય છે. આ વાત જો કે તેના ઉત્તેજકાને એકદમ ફ્રેંચશે નહીં તે પણ તેઓએ, પરમાથી નફા તાટાના વિચાર કરવા ઘટે છે.
આ પ્રમાણે અત્ય ́ત આશાતનાનુ કારણ જ્યારે આપણે 'પાતેજ કરીએ તે પછી બીજાને આપણે કેવી રીતે અટકાવી શકીએ? હમણાં કોઇ ઇંગ્રેજી કપનીએ ખ મીસમાં પહેરવાના ખટનામાં ખુન્ને ખાજુ કાચમાં તીર્થંકરની મૂર્ત્તિએ કરીને બહાર પાડેલછે.હવે જીએ કે તે ખટનેાવાળા ખમીસ પહેરીને હલકા ઉંચા દરેક વર્ણવાળા શુદ્ઘ યા અશુદ્ધ સ્થાને જવા આવવાથી કેટલી આશાતનાનું કારણ બનશે.ટુંકામાં લઘુનીતિ ચા ડીનીતિ કરવા પણ તે બટને પહેરીનેજ બેસશે. જો કે એવી આશાત નાએ જે કરશે તેનેજ તેનું ફળ ભોગવવું પડશે, પણ આપણા જેને માંથી પણ કેટલક તેને ઉત્તેજન આપવાવાળા નીકળશે, તેથી તે ખીચારા પણુ કર્મબંધના કારણિક થશે. આ લખાણથી ચુકામાં સાર એજ લેવાના છે જેઆવા આવા અનેક કારણાથી આ છબીએમાં બિરાજિત આપણા દેવ ગુરૂની આશાતના થાય છે તથા બહુમાન ઘટતું જાય છે, તેથી આ રીતિ યુક્ત જણાતી નથી, બેહતર તેા એજ છે કે જયાં જિનબિંબનું અવલંબન છે ત્યાં આવી છખીએ રાખવાની બીલકુલ જરૂર નથી,છતાં પશુ કોઇ ગામડામાં કે જયાં દેરાસરના અભાવ હોય ત્યાં અથવા કોઇ અદ્રસ્થને ત વાજ કાઈ ધ્યાનાદિક અગત્યના કારણે જરૂર હૈાય તે હાથથી સુશાનિંત ર'ગાવડે ચિત્રીત એવી છબીનું અવલખન રાખવુ. યાગ્ય જણાય છે. ને કે ફાટાગ્રાફ કરતાં તે માંધા તે પડશે તથા પ્રાપ્ત થવામાં મહેનત પશુ પડશે પણ જે વતુ કિંમતી હાય છેતથા મહેનતે મળે છે તે સ્વાભાવિક રીતેજ ખડું માનથી
For Private And Personal Use Only