________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
જૈન ધર્મ પ્રકાશ,
સદ્ગુણુ વગર
સર્વ સુખાના પાયે છે, માત્ર ભાષામાં વિશ્વાસ આપતા નથી, મિત્રપર આધાર રહેતા નથી અને વચન અને સાગનપર ભ રાંસા ટકતે નથી. • આવી રીતે સત્યને સ` સુખના પાયાની સુધી પણ મૂકી દેવામાં વિદ્વાન લેખકે આંચકે ખાતા અમુક અપેક્ષાએ તે હકીકત તદ્દન વાસ્તવિક છે.
નથી અને
સંત્ય વચનથી પરિણામે બહુ મોટા લાભ થાય છે એ જણાવવાની બહુ જરૂર રહેતી નથી. કમળ શેડની ઝુબાની પર રાજાએ જે વિશ્વાસ મુકી તે અદીપિકાનું સુપ્રસિદ્ધ દષ્ટાંત બહુ મનન કરવા ચાગ્ય છે. કદાચ તાકાળિક થે ડો લાભ ગુમાવવાના ભાગે પણ સત્ય એકલવાની હિં`મત બતાવવામાં આવે તો ૫ રિણામે બહુ ઐશ્વ અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકાય છે અને આ ભવ અને પરભવમાં મહાન પદ પ્રાપ્ત કરાય છે. એમાં જરા પણ શકા લાગતી નથી. ઉપરોકત દૃષ્ટાંત એ હકીકતને ખરાખર સિદ્ધ કરી બતાવે છે. એ કમળશેડના પુત્ર વિમળ જે કે કમળોર્ડ જેવા સુશ્રાવકને પુત્ર હતા પણ તેને વ્યવહાર પ્રમાણિક ન હતા અને વચનમાં સત્યતા નહેાતી. તેથી તેને બહુ સહન કરવું પડેલું છે અને તેમ થવુ તે સ્વાભાવિક જણાય છે. એક લેખક કહે છે કે ‘દુનિયાના વ્યવહારની અપેક્ષા એલીએ તાપણુ પ્રમાણિક વનને માયા અને કપટની સાથે સરખાવતાં બહુ માટે લાભ છે. વિશુદ્ધ વર્તન રાખવુ. તે વિશેષ સીધુ' અને સરલ છે, તેમજ વિશેષ સલામત અને સ્પષ્ટ છે, એમાં ગુચવણ કે મુશ્કેલીને કે!ઇપણ જાતને, ભય નથી. આપણું સાધ્ય પ્રાપ્ત કરવાના તે સીધા ઉપાય છે અને સરલ માર્ગ છે. ' ફ્કત જા ધીરજની જરૂરીઆત રહે છે જે વિચારવાન જીવાને પ્રાપ્તવ્ય છે.
વળી જે મહત્વના વચન ઉપર ઘણા મનુષ્યને આધાર હાય, ચાલુ તથા ભ વિષ્યની પ્રજા જેનાપર દોરાય તેવુ હોય એવું વચન તે કેઇપણ જાતની ભેળસેળ વગર તદ્દન સત્યાંકિતજ ખેલવુ ોઇએ. વસુ રાજાના એક વચનપર માટે આ ધાર હતા અને વિશેષમાં તેણે સત્યવાદીપણાની છાપ પાડેલી હતી. ગુરૂપુત્રને બચા વવાની તવીજ કરવા જતાં તે પેાતાના ધમ ચૂકી ગયા અને ‘અજ’શબ્દના અ ર્થમાં અસત્ય વચન એલ્કે, તેના પરિણામે તે અધર રહેતા સિંહાસનપરથી નીચે પડી નરકે ગયા. અસત્ય વચનનું' ભય'કર પરિણામ મતાવનાર આ કથા એટલી પ્રસિદ્ધ છે કે તે અત્ર લખીને વિષય લંબાવવાની જરૂર જણાતી નથી, પણ એ દ ષ્ટાંતથી બહુ ધડા લેવાની જરૂર છે. એક બાજુએ ગુરૂપુત્રને મચાવવાનેા પ્રસત્ર
૨ શ્રી જૈનકથા રત્ન કૈાય ભાગ ચેાથે પૃષ્ટ ૧૪૫-૧૬૨,
For Private And Personal Use Only