________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
જૈન ધર્મ પ્રકાશ,
નિ થાય છે. પ્રથમ અને વ્યવહારિક દ્રષ્ટિએ બહુ મેાટી લાગતી હાનિ કીર્ત્તિના નાશ થવાની છે. એક વખત વ્યવહારમાં એમ છાપ પડી કે અમુક માણુસ અસત્યવાદી છે કે તેજ વખતથી આખરૂના નાશ થાય છે અને આખરૂ વગરનું જીવિતવ્ય વ્યવહાર ની અપેક્ષાએ ધૂળ જેવું છે, કિંમત વગરનું છે, નકામું છે. વળી એથી પણ મોટુ નુકશાન અસત્ય વચનેાચ્ચારથી થાય છે. કારણ કે તે અનેક દુઃખ પર’પાનુ મૂળ છે. ખાટી છાપ બેડા પછી દુઃખા કેવી રીતે ચાલ્યા આવેછે તેના દાખલાએ આપવા ની જરૂર નથી, કદાચ અસત્ય ખેલનાર ચેડા વખત ખાટી જાય તે પણ આખરે રાત્યમેવ જયતે સત્યનેાજ જય થાય છે. આવી રીતે અસત્ય વચન યશને નાશ કરે છે અને દુઃખ પર'પરાને લઇ આવે છે, વળી એવા વચનેમાં કોઇ પણ પ્રકારની શાંતિ થાય એવી તે વાતજ હાતી નથી. એકવાર અસત્ય એલાયુ` અથવા એલાઇ ગયુ' તે ત્યાર પછી તેને જાળવી રાખવા - તેને નિભાવી લેવા અનેક અસત્ય એલવાં પડે, ખેટી યુક્તિએ રચવી પડે અને કઇક ભળતી વાતે કરવી પડે. આ પ્રમાણે હાવાથી સમજી માણસ કદિ પણ અસત્ય વચન બેલતા નથી.
અસત્ય એલવાથી અનેક પ્રકારની હાનિ થાય છે એમાં જરા પણ શંકા રહેતી નથી. તેજ ગ્રંથના એક શ્લોકમાં કહે છે કે “ અસત્ય અવિશ્વાસનું મૂળ કારણ છે, વાસનાનું ઘર છે, સમૃદ્ધિને રોકનાર છે, વિપત્તિને કરનાર છે અને અન્યને ઠગવામાં બળવાન છે. આ પ્રમાણે હાથી પડિત અને ડાહ્યા મનુષ્ય કર્દિ પણુ અ સત્ય ખેલતા નથી. ’ આ નાના વાકયમાં બહુ ઉપયેગી વાત કહી છે. વિશ્વાસની સહુલતા કેટલી છેઅને તે જાય તે પછીવ્યવહુ રિક અપેક્ષાએ તે મનુષ્યની જીંદગીજ નકામી છે એ હકીકત આપણે અગાઉ જેઇ ગયા છીએ, ઉપરાંત કુવાસનામય વ્રુત્તિ કરનાર, સમૃદ્ધિને રોકનાર અને વિપત્તિ કરનાર એ ત્રણે એવા વિશેષણા છે કે એના પર વિચાર કરવાની બહુજ જરૂર છે એ સર્વ સ્પષ્ટ રીતે મહા ાનિ કરનાર અને તે હાનિ પણ નાની સુની નથી,
અસત્ય વચન બેલવા માં ઉપર જેટલી હાનિએ બતાવી તેટલીજ મહત્વતા, ગુણા, લાભ અને યશ સત્ય વચન બેલવામાં છે. કેટલીકવાર એમ પણ લાગે છે કે સત્ય વચન ખેલવું એમાં કાંઇ વિશેષ નથી, સત્ય તો બેાલવુ જ જોઇએ, કેઇ પણ પ્રસ‘ગ પ્રાપ્ત થતાં તેના સબંધમાં જેવુ હૈાય તેવુ કહેવુ' એમાં નથી પડતા મગજને શ્રમ કે નથી લેવી પડતી શારિરીક મહેનત; એતે જાણે સ્વભાવિકજ હાય તેવું લાગે છે, તેથીજ ઉલટુ' જ્યારે અસત્ય વચન એ લવુ' હાય છે ત્યારે તે તેના ઘાટ ઘડવા પડે છે, તેનો આકાર કલ્પવા પડે છે અને તેને નભાવવા માટે પ્રયાસ પણ કરવા પડે
For Private And Personal Use Only